Not Set/ જુઓ,કેટરીના કૈફ અને તેની બહેનનો વાયરલ ફની ડાન્સ વિડીયો

  બોલીવુડ એક્ટ્રેસ કેટરીના કૈફનો વિડીયો વાયલર થયો છે જેમાં કેટરીના તેની બહેન સાથે ફની ડાન્સ કરતા જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે કેટરીનાએ તેના લેટેસ્ટ ઇન્સ્ટા સ્ટોરીમાં આ વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં તે તેના પરિવારજનો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. કેટરીનાએ આ વિડીયો શેર કરતા લખ્યું હતું કે વિક્ટરી […]

Entertainment

 

બોલીવુડ એક્ટ્રેસ કેટરીના કૈફનો વિડીયો વાયલર થયો છે જેમાં કેટરીના તેની બહેન સાથે ફની ડાન્સ કરતા જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે કેટરીનાએ તેના લેટેસ્ટ ઇન્સ્ટા સ્ટોરીમાં આ વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં તે તેના પરિવારજનો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. કેટરીનાએ આ વિડીયો શેર કરતા લખ્યું હતું કે વિક્ટરી ડાન્સ. તે તેના પરિવાજનો સાથે કોઈ જીતની ખુશી માનવી રહી હોય તેમ લાગી રહ્યું  છે.

https://www.instagram.com/p/Bhk4jlGA4SJ/?taken-by=katrinakaifdaily#

કેટરીના તેના પરિવારના લોકોની ઘણી નજીક છે અને જયારે પણ કેટરીનાને ફિલ્મના શુટિંગ માંથી બ્રેક મળે છે ત્યારે તે તેના પરિવારને મળવા લંડન જતી રહે છે અને તેના પરિવાર સાથે સમય વિતાવવે છે અને  તે તેના પરિવાર સાથે લીધેલા ફોટો અને વિડીયો તેના સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.

https://www.instagram.com/p/BhiwZiTgsg9/?hl=en&taken-by=katrinakaif#

https://www.instagram.com/p/BhltUMNAgnn/?taken-by=katrinakaifdaily#

Image result for katrina kaif family