entertaiment/ કરણ જોહરે ક્રિપ્ટીક પોસ્ટ શેર કરી, નામ વગર ઉલ્લેખ કર્યો

મેકઅપ લગા લો ઉમ્ર હૈ ઘટતી, કર લો જીતના ભી બોટોક્સ લગોગે જૈસે મધુમખીને કાટ લિયા…………

Trending Entertainment

Entertaiinment News: કરણ જોહરે તાજેતરમાં જ એક ક્રિપ્ટીક પોસ્ટ શેર કરી છે જેમાં કોઈનું નામ લીધા વિના બોટોક્સ અને ફિલર્સ જેવા કોસ્મેટિક પ્રોસેસનો ઉલ્લેખ કર્યો છે. તેને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે.

ફિલર્સ લિખા તો ફુલફિલમેન્ટ નહીં મિલતી,

મેકઅપ લગા લો ઉમ્ર હૈ ઘટતી, કર લો જીતના ભી બોટોક્સ લગોગે જૈસે મધુમખીને કાટ લિયા…

વરૂણે કર્યો હતો કરણ જજોહરના ડર્મેટોલોજીસ્ટનો ઉલ્લેખ

આ પહેલા એક ઈવેન્ટમાં વરૂણ કરણના પગે પડ્યો હતો. જેમાં મજાક કરતા કહ્યું હતું કે બધાએ કરણના પગ સ્પર્શ કરવા જોઈએ. કરણની સાચી ઉંમર ખબર નથી પડતી કારણ કે તેના ડર્મેટોલોજીસ્ટ જબરદસ્ત છે.

કરણે થોડા દિવસ અગાઉ રિલેશનશીપ વિશે વાત પોસ્ટ શેર કરી હતી. જેમાં એક સાથી કે બિના હો જાએ ગુજારા, એસી કા ટેમ્પરેચર નહીં બદલેગા હમારા, નહીં મિલેગી મોહબ્બત હમારી… લખ્યું હતું.

ગયા વર્ષે રોકી અને રાનીથી કમબેક કર્યું હતુ

કરણ જોહરે રિલીઝ થયેલી ફિલ્મ રોકી અને રાનીની પ્રેમકહાનીથી નિર્દેશક તરીકે વાપસી કરી હતી. આ ફિલ્મે રૂપિયા 355 કરોડ રૂપિયા કમાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની મસ્તી જોઈ તમે હસતા હસતા થાકી જશો

આ પણ વાંચો:કાસ્ટિંગ કાઉચ પર છલકાયું ટી.વી. અભિનેત્રીનું દર્દ

આ પણ વાંચો:અભિનેત્રી સારા અલી ખાનની જોવા મળી ઉદારતા

આ પણ વાંચો:સાઉથના અભિનેતાનું 48 વર્ષે હાર્ટ એટેકથી મોત