Photos/ શહનાઝ ગિલે કાશ્મીરી ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ, Look જોઈ ચાહકો થયા દીવાના

કાશ્મીરી ડ્રેસમાં શહનાઝ ગિલ ખૂબસૂરત લાગી રહી છે. તેનો લુક ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે.

Photo Gallery

બિગ બોસ 13 માં તેની ક્યૂટ હરકતો અને કોમેડીથી દર્શકોના દિલ  જીત લોકપ્રિયતા મેળવનાર શહનાઝ ગિલ આજકાલ ચર્ચામાં છવાયેલી રહે છે. હાલમાં જ તેણે કાશ્મીરમાં પ્રખ્યાત સિંગર અને રેપર બાદશાહ સાથે નવો મ્યુઝિક વીડિયો શૂટ કર્યો છે. આ સમાચારથી તેના ચાહકો ખૂબ ઉત્સાહિત છે. કાશ્મીરની સુંદર વાદીઓમાં શહનાઝ એટલી ખુશ થઇ ગઈ કે તે  ‘કાશ્મીરની કલી’ બની ગઈ અને અમે આ નથી કરી રહ્યા પરંતુ આ ફોટો તેના સાક્ષી છે…

કાશ્મીરી ડ્રેસમાં શહનાઝ ગિલ ખૂબસૂરત લાગી રહી છે. તેનો લુક ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે.

શહનાઝ ગિલનો ડ્રેસ અથવા તેનો મેકઅપ, તેનો આ લુક જોઇને ચાહકો તેનો દિવાના થઈ ગયા છે.

શહનાઝ ગિલ કાશ્મીરમાં તેનો આગામી મ્યુઝિક વીડિયો શૂટ કરી છે.

શહનાઝ ગિલ ટૂંક સમયમાં જ એક નવા ગીતમાં પ્રખ્યાત સિંગર અને રેપર બાદશાહ સાથે જોવા મળશે.

શહનાઝના ચાહકો આ ગીતની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

ઇન્સ્ટાગ્રામ પર શહનાઝે આ ફોટા શેર કર્યાની સાથે જ ટ્વિટર પર ‘કાશ્મીર કી કાલી’ ટ્રેન્ડ થવા લાગ્યું.

શહનાઝ ગિલની જબરદસ્ત ફેન ફોલોવિંગ છે. ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટને 11 લાખથી વધુ લોકોએ લાઈક કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…