Not Set/ સલમાન ખાન સાથે ટ્રેડીશનલ લૂકમાં જોવા મળી કેટરીના કૈફ, જુઓ Photos

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન અને કેટરીના કૈફ ટૂંક સમયમાં જ ફિલ્મ “ભારત” માં જોવા મળશે.આ ફિલ્મ 5 જૂન ના રોજ રિલીઝ થવા જી રહી છે અને તે પહેલા બંને સ્ટાર્સ ફિલ્મના પ્રમોશનમાં બીજી છે. તાજેતરમાં કેટરીના કૈફ સલમાન ખાન સાથે ટ્રેડીશનલ અંદાજમાં જોવા મળી. સલમાન ખાન બ્લેક ટી-શર્ટ અને જિન્સમાં જોવા મળ્યા હતા.જ્યારે કેટરીના કૈફ […]

Entertainment
hhn 3 સલમાન ખાન સાથે ટ્રેડીશનલ લૂકમાં જોવા મળી કેટરીના કૈફ, જુઓ Photos

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન અને કેટરીના કૈફ ટૂંક સમયમાં જ ફિલ્મ “ભારત” માં જોવા મળશે.આ ફિલ્મ 5 જૂન ના રોજ રિલીઝ થવા જી રહી છે અને તે પહેલા બંને સ્ટાર્સ ફિલ્મના પ્રમોશનમાં બીજી છે. તાજેતરમાં કેટરીના કૈફ સલમાન ખાન સાથે ટ્રેડીશનલ અંદાજમાં જોવા મળી.

सलमान खान संग ट्रेडिश्नल लुक में नजर आईं भारत स्टार कटरीना कैफ

સલમાન ખાન બ્લેક ટી-શર્ટ અને જિન્સમાં જોવા મળ્યા હતા.જ્યારે કેટરીના કૈફ ઓરેન્જ રંગની સાડીમાં જોવા મળી. કેટરીનાની સાડી પર ફ્લોરલ ડિઝાઇન હતી અને તેણે કાનમાં સુંદર ઈયરરિંગ્સ પહેર્યા હતા.

सलमान खान संग ट्रेडिश्नल लुक में नजर आईं भारत स्टार कटरीना कैफ

ખુલ્લા લાંબા વાળ અને માથા પર બિંદી લગાવેલ કેટરીના એકદમ પારંપરિક ભારતીય નારી લાગી રહી હતી. આપને જણાવીએ  કે કેટરીના ફિલ્મ “ભારત”માં કંઇક આ રીતે જોવા મળી રહી છે.

सलमान खान संग ट्रेडिश्नल लुक में नजर आईं भारत स्टार कटरीना कैफ

બોલીવૂડ અભિનેત્રી કેટરીના કૈફે ફિલ્મ ભારત પહેલા ફિલ્મ  ઝીરોમાં શાહરૂખ ખાન સાથે જોવા મળી હતી. હવે મુવી ભારતમાં સલમાન ખાન અને દિશા પાટની સાથે જોવા મળશે.

सलमान खान संग ट्रेडिश्नल लुक में नजर आईं भारत स्टार कटरीना कैफ

સલમાન અને કેટરીનાની જોડીમાં આ પહેલા ઘણી ફિલ્મો બ્લોકબસ્ટર હિટ આપી ચુકી છે અને ભારતથી પણ પ્રેક્ષકોને એવી જ ઉમ્મીદ છે. આ ફિલ્મ અલી અબ્બાસ ઝફર દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે.

सलमान खान संग ट्रेडिश्नल लुक में नजर आईं भारत स्टार कटरीना कैफ

આ ફિલ્મથી સલમાન અને કેટરીનાનું સોંગ “અથેયા” ને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય, બાકીના ગીતો પ્રેક્ષકોને પ્લે લિસ્ટમાં જગ્યા બનાવામાં સફળ રહ્યા છે.

सलमान खान संग ट्रेडिश्नल लुक में नजर आईं भारत स्टार कटरीना कैफ

ફિલ્મમાં સલમાન ખાન ઘણા જુદા જુદા પ્રકારના કામ કરતા જોવા મળશે. ફિલ્મમાં સુનિલ ગ્રોવર પણ જોવા મળશે.

सलमान खान संग ट्रेडिश्नल लुक में नजर आईं भारत स्टार कटरीना कैफ