Not Set/ સોમનાથ/ મંતવ્ય ન્યૂઝ આયોજીત સંગીતની સુરાવલી કાર્યક્રમમાં કિંજલ દવેએ બોલાવી રમઝટ

સોમનાથમાં સોમનાથ ટ્રસ્ટ અને મંતવ્ય ન્યૂઝ આયોજિત સંગીતની સુરાવલી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કિંજલ દવેએ પોતાના મધુર અવાજમાં રમઝટ બોલાવી હતી. જ્યાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. આપને જણાવી દઇએ કે સોમનાથમાં કાર્તિકી પૂર્ણીમાનાં મેળાનો પ્રારંભ થઇ ગયો છે. આ મેળો 15 તારીખ સુધી ચાલશે. મેળા દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો સોમનાથમાં ઉમટશે અને ભોલેનાથનાં […]

Top Stories Gujarat Others

સોમનાથમાં સોમનાથ ટ્રસ્ટ અને મંતવ્ય ન્યૂઝ આયોજિત સંગીતની સુરાવલી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કિંજલ દવેએ પોતાના મધુર અવાજમાં રમઝટ બોલાવી હતી. જ્યાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. આપને જણાવી દઇએ કે સોમનાથમાં કાર્તિકી પૂર્ણીમાનાં મેળાનો પ્રારંભ થઇ ગયો છે. આ મેળો 15 તારીખ સુધી ચાલશે.

મેળા દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો સોમનાથમાં ઉમટશે અને ભોલેનાથનાં દર્શન કરીને ધન્યતા અનુશભવશે. મહ્ત્વનું છે કે કિંજલ દવેએ ભોલે કે દરબાર મે, નગર મે જોગી આયા, બમ બમ બોલે જેવા ભજન કિર્તન ગાયા હતા. કિંજલ દવેનાં મધુર અવજ સાંભળી લોકો ભક્તિમાં લીન થતા જોવા મળ્યા હતા. આપને જણાવી દઇએ કે, આ કાર્યક્રમ દરમિયાન ભક્તોની  ભારે ભીડ જોવા મળી હતી.

https://youtu.be/aVKd2cFvyOs

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.