અમેરિકાનાં વોશિંગ્ટન ડીસીમાં એટલાન્ટિક કાઉન્સિલનાં કાર્યક્રમમાં હાજર રહેલા ભારતનાં વિદેશમંત્રી એસ. જયશંકર દ્વારા પોતાના એક નિવેદનમાં ભારતમાંથી અંગ્રેજો કેટલું લૂંટીને લઇ ગયા હતા તેના વિશે મહત્વની જાણકારી આપવામાં આવી હતી.
જયશંકર દ્વારા જણવવામાં આવ્યું કે, પશ્ચિમે ભારત પર 200 વર્ષ એટલે કે 2 સદીઓ સુધી દમનકારી શાસન કર્યું હતું. તેઓ શિકારીઓનાં સ્વરૂપમાં 18મી સદીનાં મધ્યમાં ભારત આવ્યા હતા. અને એક આર્થિક અભ્યાસ દ્વારા બ્રિટિશરો ભારતમાંથી કેટલું બધું લઇ ગયા તેનો અંદાજ કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
આર્થિક અભ્યાસનાં તારણ પ્રમાણે બ્રિટિશરો ભારતમાંથી અંદાજે 45 ટ્રિલિયન ડોલરની કિંમતની વસ્તુઓ ભારતમાંથી પોતાનાં દેશમાં લઇ(લૂંટી) ગયા હતા.
EAM at Atlantic Council event in Washington DC: India had 2 centuries of humiliation by West,in its predatory form it came to India in mid 18th century. An economic study tried to estimate how much British took out of India,it ended up at a number of $45 trillion in today's value pic.twitter.com/iFi9J0TpNc
— ANI (@ANI) October 1, 2019
- રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

- “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
- https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
