Not Set/ વાંચો આજનું રાશિ ભવિષ્યફળ : 20/11/2018

મેષ સંબંધ સુધારવાના પ્રયત્નો થાય. ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિદેશ જવાનો અવસર મળે. જરૂરિયાતમંદને મદદ કરીને ખુશી મળે. વૃદ્ધ લોકોની સ્વાસ્થ્યની ચિંતા રહે. મિત્રો મળે. વૃષભ પરિવારની સમસ્યાને લીધે ચિંતા રહે. પ્રિયજનના સ્વાસ્થ્યની ચિંતા રહે. જોખમથી બચવું. રાજકીય ચિંતાનો હલ થવાથી રાહત મળે. મિથુન યાત્રા રહે. નવા કામની શરૂઆત સારા સમય પર થાય. યુવાનોને વિવાહની […]

Uncategorized

મેષ

સંબંધ સુધારવાના પ્રયત્નો થાય. ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિદેશ જવાનો અવસર મળે. જરૂરિયાતમંદને મદદ કરીને ખુશી મળે. વૃદ્ધ લોકોની સ્વાસ્થ્યની ચિંતા રહે. મિત્રો મળે.

વૃષભ

પરિવારની સમસ્યાને લીધે ચિંતા રહે. પ્રિયજનના સ્વાસ્થ્યની ચિંતા રહે. જોખમથી બચવું. રાજકીય ચિંતાનો હલ થવાથી રાહત મળે.

મિથુન

યાત્રા રહે. નવા કામની શરૂઆત સારા સમય પર થાય. યુવાનોને વિવાહની ચર્ચામાં સફળતા મળવાના લીધે ખુશી મળે. વિદેશ જવાનો કાર્યક્રમ બને.

કર્ક

આકસ્મિક ખર્ચાથી ચિંતા વધે. નાની વાત પર મતભેદ થાય. જોખમથી દૂર રહેવું. વિરોધ રહે. મીઠા વ્યવહારથી દરેકનું દિલ જીતી શકો. સ્વાસ્થ્ય સારું રહે.

સિંહ

વ્યવસ્થા સુધરવાને લીધે કઠોર નિર્ણય લેવો પડે. કામમાં વ્યસ્ત રહો. સફળતા મળે. જરૂરિયાતમંદને મદદ કરવાથી આંનદ મળે. દાંપત્યજીવન સુખી રહે. સ્વાસ્થ્યમાં તાજગી રહે.

કન્યા

સમયની સાથે કાર્યશૈલીમાં ફેરફાર કરવો પડે. લક્ષ્ય પ્રાપ્તિ માટે મહેનત કરવી પડે. નવી યોજનાનો સામનો કરવા માટે હિંમત કરો.

તુલા

પરિવારનો સાથ મળે. જીવનસાથીના મીઠા વ્યવહારથી ખુશી મળે. તમે ઇરછતા હોવ તેની સાથે સમય વિતાવી શકો. પૈસે ટકે જે કોઈ પ્રોબ્લમ હોય તેનો નીવેડો આવે.

વૃશ્ચિક

પારિવારિક જીવન સુખી રહે. ધન, પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય. પિતા કે કોઈ મોટા વ્યક્તિનો સાથ મળે. આવકના નવા સ્ત્રોત મળે. વિરોધી નિષ્ફળ રહે. પ્રવાસ સુખમય અને લાભદાયક રહે.

ધન

વધારે પૈસા કમાવવાના ચક્કરમાં મુશ્કેલી થાય. ક્લા અને લેખન સાથે સંકળાયેલા લોકોને સમ્માન મળે. મહત્વના કામમાં સમજી-વિચારીને નિર્ણય લેવો.

મકર

લગ્ન અંગે અફ્લતા મળવાને લીધે યુવાઓ ખુશ થાય. બીજાના ઝઘડામાં ન પડવું. અટકેલા કામમાં પરિવારનો સાથ મળે. પરીક્ષામાં સફળતા મળી શકે.

કુંભ

નવા લોકોના લીધે તમારી કાર્ય શૈલીમાં સુધારો આવે. સંપર્કોનો સાથ મળે. લગ્નના પ્રસ્તાવમાં સફળતા મળવાને લીધે યુવાનોને ખુશી મળે. સ્વાસ્થ્ય સારું રહે.

મીન

ભાગીદારી પૂરી થાય. જોખમ ઉઠાવીને ધંધાને નુકશાન થઇ શકે. મહેનતથી લાભ થાય. નોકરીમાં પ્રગતી થઇ શકે. સ્વાસ્થ્યમાં તાજગી રહે.