ભારતનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિયેતનામ ટુર પર છે. આજે હોનોઈમાં એમણે નેશનલ એસેમ્બલીને સંબોધ્યું હતું. રામનાથ કોવિંદ અને વિયેતનામનાં રાષ્ટ્રપતિ નુયેન ફુ ટ્રાન્ગ દ્વારા આજે MOU સાઈન કરવામાં આવ્યા છે.
Hanoi: President Ramnath Kovind and President Nguyen Phu Trong witness signing of memorandum of understanding (MoUs) including MOU in the field of communications and MOU between the Ho Chi Minh National Academy of Politics and Jawaharlal Nehru University(JNU) pic.twitter.com/EwRSYYwcLs
— ANI (@ANI) November 20, 2018
કમ્યુનિકેશન ફિલ્ડમાં પણ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) સાઈન થયાં છે. દેશની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી અને હો ચી મીન નેશનલ એકેડમી ઓફ પોલિટિક્સ વચ્ચે પણ MOU થયો છે.

રામનાથ કોવિંદે હોનોઈમાં વિયેતનામનાં પૂર્વ પ્રેસિડેન્ટ અને વડાપ્રધાનને એમનાં સ્મારક પર શ્રધાંજલિ પણ અર્પણ કરી હતી.

નેશનલ એસેમ્લીમાં સંબોધન આપતાં રામનાથે વર્ષો જુના વિયેતનામ અને ભારતનાં વેપારનાં સંબંધોને યાદ કર્યા હતા.
Hanoi, Vietnam: Visuals of children at Presidential Palace during the guard of honour ceremony for President Ramnath Kovind. pic.twitter.com/5LxYVf3DEk
— ANI (@ANI) November 20, 2018
આ ઉપરાંત રામનાથ કોવિદ માટે ગાર્ડ ઓફ ઓનર સેરેમની પણ યોજાઈ હતી જેમાં બાળકોએ સુંદર કપડાં પહેરીને હાજરી આપી હતી.
