Not Set/ વાંચો આજનું રાશિ ભવિષ્યફળ : 25/11/2018

મેષ અટકેલા કામ પુરા થશે. કામની વ્યસ્તતામાં કુટુંબની અવગણના ન કરો. યુવાનોને વૈવાહિક ચર્ચાઓમાં સફળતા મળી શકે છે. ઉચ્ચ અધ્યયન માટે કઠીન મહેનત કરવી પડશે. વૃષભ વ્યાપારીક યોજનાના વિસ્તાર માટે લોકોના સહયોગની જરૂરત પડશે. પ્રિયજન સાથે પ્રવાસનનો કાર્યક્રમ બનશે.કામસ્થળની મુશ્કેલીઓ દૂર થશે. મિથુન રાજકીય મહત્ત્વાકાંક્ષા પૂર્ણ થશે. ભેટ અને સન્માનનો લાભ મળશે. સંતાનની જવાબદારીની પૂર્તિ […]

Top Stories Trending

મેષ

અટકેલા કામ પુરા થશે. કામની વ્યસ્તતામાં કુટુંબની અવગણના ન કરો. યુવાનોને વૈવાહિક ચર્ચાઓમાં સફળતા મળી શકે છે. ઉચ્ચ અધ્યયન માટે કઠીન મહેનત કરવી પડશે.

વૃષભ

વ્યાપારીક યોજનાના વિસ્તાર માટે લોકોના સહયોગની જરૂરત પડશે. પ્રિયજન સાથે પ્રવાસનનો કાર્યક્રમ બનશે.કામસ્થળની મુશ્કેલીઓ દૂર થશે.

મિથુન

રાજકીય મહત્ત્વાકાંક્ષા પૂર્ણ થશે. ભેટ અને સન્માનનો લાભ મળશે. સંતાનની જવાબદારીની પૂર્તિ થશે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો નહિ. વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે.

કર્ક

સામાજિક જીવનમાં વર્ચસ્વ વધશે.પૈતૃક સંપતિ લગતા વિવાદ વધી શકે છે. કોર્ટ – કચેરીના કિસ્સાઓમાં સાવચેત રહેવાની જરૂર છે. ગુસ્સા બદલે નમમાઈથી કામ કરો.

સિંહ  

વચન પૂર્ણ ન કરવાથી મિત્ર નારાજ થશે. જરૂરી કામ પહેલા કરો, સફળતા મળશે. જેને પ્રેમ કરો છો તેને દિલની બાત કરવાનો યોગ્ય સમય છે. આગળ વધો.

કન્યા

રાજકીય કાર્ય તરફેણમાં હલ થશે. કાર્યક્ષેત્રમાં ફેરફાર થશે. કોઈ વાતને લઈને શંકા રહેશે. મધુર વ્યવહારથી પરિવારમાં ખુશીઓ આવશે. યુવાનોને વૈવાહિક ચર્ચાઓમાં સફળતા મળશે.

તુલા

વિવાદનો ડર રહેશે. પરિવારજનો અવગણ્યું રહશે. આર્થિક મંડી મુશ્કેલીઓ વધારશે કામથી અધિકારી લોકો પ્રસન્ન થશે. વાણીમાં મીઠાસ રાખો

વૃશ્ચિક

પ્રભાવશાળી લોકોનો  સંપર્ક કાર્યક્ષેત્રમાં સફળતા આપ્વશે. યોજના અમલમાં મૂકવાનો યોગ્ય સમય છે. એક સારી સ્થિતિ મળશે. દાંપત્ય સુખ મળશે. આરોગ્ય સારો રહેશે

ઘન

સંતાનના લક્ષી સુખદ સમાચાર મળશે. ભાઈ અથવા પાડોશીથી વૈચારિક મતભેદ થઇ શકે છે. વાણી પર નિયંત્રિત રાખવાની જરૂર છે. સદનસીબે કંઈક એવું થશે જેનાથી તમને લાભ થશે.

મકર

આત્મવિશ્વાસ સાથે, નવી યોજના શરૂ કરો સફળ મળશે.મૂંઝવણ દૂર થશે. મુસાફરીના લાભદાયી અવસર હાથમાં આવી શકે છે. પ્રેમ-પ્રસંગમાં સફળતા મળશે.

કુંભ

સંપત્તિ ખરીદવી અને વેચવાથી સારો લાભ થશે. સમય અનુકુળ બની રહ્યો છે. પરિણામો ચર્ચામાં સફળતા મળશે. મધુર વ્યવહારથી કૌટુંબિક સંબંધ મજબૂત થશે. આગળ વધો.

મીન  

જમીન- સંપત્તિનો ઝઘડો વધશે. વ્યાપાર ભાગીદારી નફો થશે. જરૂરિયાતમંદોને મદદ કરવામાં ખુશી થશે. જેને પ્રેમ કરોછો તેના સાથે સમય વિતાવી શકશો. મહેનતથી કામ કરો.