Not Set/ જાણો આજનું રાશિ ભવિષ્યફળ : 21/11/2018

મેષ કાર્યસ્થળ પર નવી જવાબદારી મળે.  કારોબારી મામલામાં સફળતા મળી શકે. વૃદ્ધ લોકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પ્રતિષ્ઠામાં વધારો થાય. વૃષભ ઘરેલું સમસ્યા પર ધ્યાન ન આપી શકો. ભાવુકમાં આવીને કોઈ નિર્ણય લેવો પડે. પ્રેમ-પ્રસંગમાં સફળતા મળે. મિત્રોની મદદ મળે. મિથુન નવા કામ શરુ કરવાની યોજના કરવાને બદલે હાલ જે કામ ચાલી રહ્યું છે તેની પર […]

Uncategorized

મેષ

કાર્યસ્થળ પર નવી જવાબદારી મળે.  કારોબારી મામલામાં સફળતા મળી શકે. વૃદ્ધ લોકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પ્રતિષ્ઠામાં વધારો થાય.

વૃષભ

ઘરેલું સમસ્યા પર ધ્યાન ન આપી શકો. ભાવુકમાં આવીને કોઈ નિર્ણય લેવો પડે. પ્રેમ-પ્રસંગમાં સફળતા મળે. મિત્રોની મદદ મળે.

મિથુન

નવા કામ શરુ કરવાની યોજના કરવાને બદલે હાલ જે કામ ચાલી રહ્યું છે તેની પર ધ્યાન રાખો. લોકો ગુમરાહ કરવાની કોશિશ કરે. દિલની જગ્યાએ દિમાગથી લામ લેવું.

કર્ક

કાર્યક્ષેત્રમાં અડચણનો સામનો કરવો પડે. આવકના નવા સ્ત્રોત બને. લોભના સાધનોમાં વૃદ્ધિ થાય. વાણીનો ઉપયોગ ધૈર્યથી કરવો. વાહનોથી સાચવવું.

સિંહ

પરિવારમાં ખર્ચ થાય પણ સુખદ રહે. લગ્નની ચર્ચામાં સફળતા મળવાને લીધે યુવાનો ખુશ રહે. પ્રિયજન સાથેની મુલાકાત  યાદગાર રહે. સમયનો યોગ સારો છે.

કન્યા

બધાને સાથે લઈને ચાલવાના પ્રયત્નો સફળ રહે. કારોબારમાં નવું રોકાણ થાય. ધંધાલક્ષી યાત્રા થઇ શકે. નવો રોજગાર મળવાને લીધે યુવાનોમાં ખુશી રહે.

તુલા

કામમાં વ્યસ્તતાને લીધે સ્વાસ્થ્ય પર ધ્યાન ન આપી શકો. વેપારમાં લેણ-દેણમાં સાવધાની રાખવી. કારોબારમાં જોખમ ઉઠાવવું નહી.  હાલ ચાલી રહેલું કામ અટકી શકે છે. ઉચ્ચ ભણતર માટે વિદેશ જવાનું થાય.

વૃશ્ચિક

બેરોજગાર વ્યક્તિને રોજગાર મળે. ધન, પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય. જીવન નિર્વાહના ક્ષેત્રમાં પ્રગતી થાય. બિનજરૂરી ખર્ચ થાય. પ્રવાસ દરમ્યાન પોતાના સામાનનું ધ્યાન રાખવું. પ્રવાસમાં સામાન ચોરી થાય કે ખોવાઈ શકે.

ધન

અટવાયેલા કામમાં મિત્રોનો સાથ મળે. જુના કિસ્સા ઉજાગર થવાનો ભય રહે. કામની ધીમી ગતિને લીધે લાભ ન થઇ શકે.

મકર

આવકના નવા સ્ત્રોત બને. ગીફ્ટ કે સમ્માન મળે. પેટના રોગ અને ચામડીના રોગથી પીડા થાય. મનમાં કોઈ અજ્ઞાત ભય રહે. ખર્ચના લીધે વિવાદ થઇ શકે.

કુંભ

સમય પર કામ ન થવાને લીધે નુકશાન થઇ શકે. પરિવારની સમસ્યાનું સમાધાન થાય. લગ્નની ચર્ચામાં સફળતા મળે. ઉતાવળમાં લાભ લેવાની લાલચમાં કોઈ ખરાબ યોજના ન અપનાવો.

મીન

સ્વાસ્થ્ય નરમ હોવાને લીધે કામ પર અસર થાય. યુવાનોને તેમનું ગમતું કામ મળે. લેવડ-દેવડના લીધે નુકશાન થાય. ધૈર્યથી કામ લ્યો તો પ્રવાસની યોજના બની શકે.