| મેષ | ||
| સકારાત્મક: | Ø કામનો બોજો ઓછો થાય. | |
| Ø ધાર્મિક કાર્ય પૂર્ણ થાય. | ||
| Ø લગ્નયોગ ખૂબ જ પ્રબળ છે. | ||
| Ø જુસ્સામાં વધારો થાય. | ||
| નકરાત્મક: | Ø ઉધાર આપવું કે લેવું નહિ | |
| Ø મગજ પર કાબૂ રાખવો. | ||
| Ø પૈસાની બચત કરવી. | ||
| Ø નિર્ણય લેતા પહેલા સલાહ લો. | ||
| ઉપાયઃ | Ø ૧૧વાર “ઓમ મંડાય નમ:” નો જાપ કરવો. | |
| વૃષભ | ||
| સકારાત્મક: | Ø સામાજિક કાર્યપૂર્ણ થાય. | |
| Ø માતા – પિતાના આર્શીવાદથી લાભ થાય. | ||
| Ø કળા ક્ષેત્રવાળાને લાભ થાય. | ||
| Ø રોકાણમાંથી લાભ થાય | ||
| નકરાત્મક: | Ø માનસિક થાક લાગે. | |
| Ø લાંબો ખર્ચ થાય. | ||
| Ø મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું. | ||
| Ø કામ પર ધ્યાન રાખવું. | ||
| ઉપાયઃ | ૪૧ વખત “ઓમ નમ: શિવાય”નો જાપ કરો. | |
| મિથુન | ||
| સકારાત્મક: | Ø તમારી આવડતથી ફાયદો થાય. | |
| Ø કુદરતી સૌન્દર્યની મજા માણી શકો. | ||
| Ø પ્રવાસના યોગ બને. | ||
| Ø ધન સંબંધી કાર્ય ઉકેલાય. | ||
| નકરાત્મક: | Ø વેપારમાં બેદરકારી ન રાખવું. | |
| Ø સારી તક ગુમાવી શકો. | ||
| Ø નિર્ણય લેઈ શકો નહિ. | ||
| Ø સમયનો બગાડ ન કરવો. | ||
| ઉપાયઃ | ૨૧ વાર “ઓમ ગુરુવે નમ: મંત્રનો જાપ કરો. | |
| કર્ક | ||
| સકારાત્મક: | Ø નાના વેપારવાળાને ફાયદો થાય. | |
| Ø મિત્રોની મદદ મળે. | ||
| Ø રોકાણ કરવાથી લાભ થાય. | ||
| Ø મનને શાંતિ જણાય. | ||
| નકરાત્મક: | Ø કોઈની પર વિશ્વાસ ન મૂકવો. | |
| Ø નાની વાતો મોટી ન કરવી. | ||
| Ø જ્યાં ત્યાં સહી કરવી નહિ. | ||
| Ø તમારી છબી ખરાબ થઇ શકે. | ||
| ઉપાયઃ | ૨૭ વખત “ઓમ ભૌમાય નમ:” નો જાપ કરો. | |
| સિંહ | |||
| સકારાત્મક: | Ø તમારા માટે પૂરતો સમય મળે | ||
| Ø તમારું સન્માન થાય. | |||
| Ø મનગમતું કાર્ય પૂર્ણ થાય. | |||
| Ø ધારેલ કાર્ય પૂર્ણ થાય. | |||
| નકરાત્મક: | Ø જલ્દી વિશ્વાસ ન મૂકવો | ||
| Ø કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું. | |||
| Ø વિચારો ન કરવા. | |||
| Ø કોઈ મોટો વિવાદ થઇ શકે. | |||
| ઉપાયઃ | ૨૭ વખત “ઓમ ભૌમાય નમ:” નો જાપ કરો. | ||
| કન્યા | ||
| સકારાત્મક: | Ø નવી નોકરીની વાત આવે. | |
| Ø નવી વ્યક્તિનું આગમન થાય. | ||
| Ø લગ્નયોગ પ્રબળ બને. | ||
| Ø ધાર્મિક કાર્ય થાય. | ||
| નકરાત્મક: | Ø મગજ શાંત રાખવું. | |
| Ø સંપતિને લાગતો વિવાદ થાય | ||
| Ø ટીકાનો સામનો કરવો પડે. | ||
| Ø આવેશ ને કાબુમા રાખો. | ||
| ઉપાયઃ | ૨૧ વાર “ઓમ ગણેશાય નમઃ” નો જાપ કરો. | |
| તુલા | ||
| સકારાત્મક: | Ø રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે. | |
| Ø ધારેલું કાર્ય પૂર્ણ થાય. | ||
| Ø જમીન મકાનથી ફાયદો થાય. | ||
| Ø બીજા લોકોની કદર કરવી. | ||
| નકરાત્મક: | Ø માથામાં દુખાવો રહે. | |
| Ø કામ કરતી વખતે કાળજી રાખવી. | ||
| Ø કોઈ મતભેદ થાય. | ||
| Ø લગ્નયોગ વિલંબમાં આવે. | ||
| ઉપાયઃ | ૧૦૮ વાર “ઓમ રાહવે નમ:” નો જાપ કરો. | |
| વૃશ્ચિક | ||
| સકારાત્મક: | Ø નવા કાર્યક્રમનું આયોજન થાય. | |
| Ø ઘરમાં નવી વસ્તુ આવે. | ||
| Ø કોઈ સમસ્યા મિત્ર તરફથી ઉકેલાય. | ||
| Ø મુસાફરીમાં ફાયદો થાય. | ||
| નકરાત્મક: | Ø કોઈ રોકાણ ટાળવું. | |
| Ø બેચેની અનુભવાય. | ||
| Ø પૈસાની બાબતે દલીલ ન કરવી. | ||
| Ø જીદ્દી સ્વભાવ છોડવો. | ||
| ઉપાયઃ | આદિત્ય હ્યદયમ નો પાઠ કરો. | |
| ધન | ||
| સકારાત્મક: | Ø માતા પિતાના આર્શીવાદ લઈને બહાર નીકળવું. | |
| Ø સપના સાકાર થાય. | ||
| Ø તમારા પ્રિય પત્રની યાદ સતાવે. | ||
| Ø સબંધ સુધારવાની શ્રેષ્ઠ તક મળે. | ||
| નકરાત્મક: | Ø આળસમાં દિવસ જાય | |
| Ø ખર્ચમાં વધારો થાય | ||
| Ø મુશ્કેલી ઉભી થઇ શકે. | ||
| Ø લાંબી મુસાફરી કરવાની ટાળો. | ||
| ઉપાયઃ | ૧૧ વાર “ઓમ દુર્ગાય નમ:”નો જાપ કરો. | |
| મકર | ||
| સકારાત્મક: | Ø ધાર્મિક કાર્ય પૂર્ણ થાય. | |
| Ø યાદગાર વસ્તુ મળે. | ||
| Ø પ્રેમમાં મીઠાશ વધે. | ||
| Ø સામાજિક કાર્ય થાય. | ||
| નકરાત્મક: | Ø આરામ મળશે નહિ. | |
| Ø આર્થિક નુકસાન થઇ શકે. | ||
| Ø નિર્ણયમાં મતભેદ થઇ શકે. | ||
| Ø ઝઘડાખોર વર્તન ન કરો | ||
| ઉપાયઃ | ૪૧ વખત “ઓમ નમો નારાયણાય:” નો જાપ કરો. | |
| કુંભ | ||
| સકારાત્મક: | Ø જીવનસાથી જોડે સારો સમય જાય. | |
| Ø ધંધામાં જાગ્રતતા વધશે. | ||
| Ø નવું કામ મળે. | ||
| Ø સફેદ વસ્તુથી ફાયદો થાય. | ||
| નકરાત્મક: | Ø કોઈ શારીરિક સમસ્યા રહે. | |
| Ø કોઈ જોડે પૈસાનો વ્યહવાર ન કરવો. | ||
| Ø ગુસ્સા પર કાબુ રાખવો. | ||
| Ø ખોટી દલીલ બાજી ન કરવી. | ||
| ઉપાયઃ | Ø રોજ લલિતા સહસ્ત્રનો પાઠ કરવો. | |
| મીન | ||
| સકારાત્મક: | Ø વિચારશીલ બનો. | |
| Ø ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય. | ||
| Ø સત્ય હકીકત સ્વીકારવી. | ||
| Ø સાસરા પક્ષથી ધન લાભ થાય. | ||
| નકરાત્મક: | Ø લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું. | |
| Ø મૂળ બદલાયા કરે. | ||
| Ø મહેનત કામમાં ન આવે. | ||
| Ø આંખને લગતી સમસ્યા રહે. | ||
| ઉપાયઃ | રોજ દુર્ગા ચાલીસાનો પાઠ કરવો. | |
