કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ:આજે 22 ફેબ્રુઆરી મહા વદ નોમ શનિવાર છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે. સૂર્ય મકર રાશિમાં છે. જયેષ્ઠા નક્ષત્ર બેઠું છે. સવારે 07.07 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.39 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:। મંત્રનો જાપ કરવો.
નોમની સમાપ્તિ : બપોરે ૦૧:૨૨ સુધી
- તારીખ :- ૨૨-૦૨-૨૦૨૫, શનિવાર / મહા વદ નોમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૩૩ થી ૧૦:૦૦ |
| લાભ | ૦૨:૧૯ થી ૦૩:૪૬ |
| અમૃત | ૦૩:૪૬ થી ૦૫.૧૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૩૯ થી ૦૮:૧૨ |
| શુભ | ૦૯:૪૬ થી ૧૧:૧૯ |
| અમૃત | ૧૧:૧૯ થી ૧૨:૫૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- મોજ-મજાનો દિવસ છે
- અણધાર્યા લાભ મળે.
- વ્યક્તિત્વ તમને લાઈમલાઈટમાં મુકી દેશે.
- આજે વધારાની ઊર્જા હશે
- શુભ કલર – આસમાની
- શુભ નંબર –૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- પૈસા પર્યાપ્ત માત્રા માં હશે
- બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે.
- જીવનસાથી નારાજ થઇ શકે.
- મન માં શાંતિનો અનુભવ થશે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર –૫
- મિથુન (ક, છ, ઘ) :-
- આનંદ તથા મોજમજા મળશે
- તમારી પ્રશંસા થશે.
- બચાવેલું ધન કામ આવી શકે.
- મુશ્કેલી માંથી બહાર આવી શકો.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૭
- કર્ક (ડ, હ) :-
- સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ રહેશે.
- આત્મવિશ્વાસથી સભર રહેશો.
- ધન ખર્ચ થયી શકે છે.
- ઉદાર સ્વભાવનો લાભ મિત્રોને ન લેવા દો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર –૮
- સિંહ (મ, ટ) :-
- નાણાકીય સ્થિતિ સુધરશે.
- સમાચાર ખુશખુશાલ કરી મુકશે
- જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે.
- મુલાકાતમાં કેટલીક અડચણો આવે.
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૪
- કન્યા (પ, ઠ, ણ) :-
- આશાવાદી બનશો.
- તમારા ખર્ચ પર અંકુશ લાવો.
- આળસનો ત્યાગ કરો.
- વેપાર ફાયદાકારક રહેશે.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૫
- તુલા (ર, ત) :-
- ઈચ્છાઓની પૂર્તિ થશે.
- માંદગીમાંથી સાજા થઇ શકો.
- નવા વિચારો આવશે.
- તમને આર્થિક લાભ થશે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર –૨
- વૃશ્વિક (ન, ય) :-
- રમતગમતમાં સમય ખર્ચ કરો.
- નાણાકીય પક્ષ મજબૂત થાય.
- પૈસા આજે પાછા મળી શકે.
- નવો કામ શરૂ કરવા માટે અનુભવી લોકો સાથે વાત કરવી.
- શુભ કલર –રાખોડી
- શુભ નંબર –૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- તમારી સાથે ઝઘડો થઇ શકે.
- વિનમ્ર વર્તનની સરાહના થશે.
- જૂનો મિત્ર નાણાકીય મદદ માંગી શકે.
- હળવાશભરી પળો વિતાવો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર –૩
- મકર (ખ, જ) :-
- તમારા માટે સમય કાઢો.
- સ્વાસ્થ્ય સારૂં રહેશે.
- તમને લાભ પણ થશે.
- ઘરનું વાતાવરણ સારું બને.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર –૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ધન તમારા કામ માં આવી શકે.
- લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ.
- લગ્નજીવનનો શ્રેષ્ઠ દિવસ બની રહે.
- વેપારી વર્ગનેફાયદો જણાય.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર –૧
- મીન (દ, ચ, ઝ, થ):-
- આર્થિક લાભ થાય.
- ઘર ના લોકો ગુસ્સે થાય.
- જીવનસાથીસાથે દિવસ સારો જશે.
- વધારે કામ હાનિકારક સાબિત થશે.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર –૧
આ પણ વાંચો:શનિદેવને ભૂલથી પણ આ વસ્તુઓનો ન ચઢાવો ભોગ, નહીંતર થશે અશુભ
આ પણ વાંચો:શનિદેવ માર્ગી થવાથી તમે થશો માલામાલ! તમારી રાશિને શું અસર થશે
આ પણ વાંચો:શનિવારે જન્મેલા લોકો પર શનિદેવની કૃપા રહે છે કે ક્રૂર દ્રષ્ટિ ?
