દૈનિક રાશિભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૯-૦૫-૨૦૨૪, ગુરુવાર
- તિથિ :- વિ. સં. ૨૦૮૦ / વૈશાખ સુદ એકમ
- રાશિ :- વૃષભ (બ,વ,ઉ)
- નક્ષત્ર :- કૃતિકા (સવારે ૧૧:૫૬ સુધી.)
- યોગ :- શોભન (બપોરે ૦૨:૪૦ સુધી.)
- કરણ :- બવ (સવારે ૦૬:૨૧ સુધી)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મેષ ü વૃષભ
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૬.૧૦ કલાકે ü સાંજે ૦૭.૧૦ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૦૬:૩૮ એ.એમ. ü૦૮:૪૨ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૦૯ થી બપોર ૦૧:૦૨ સુધી. ü સવારે ૦૨.૧૪ થી બપોરે ૦૩.૫૩ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- એકમની સમાપ્તિ : સવારે ૦૬:૨૦ સુધી. મે-૦૩
તારીખ :- ૦૯-૦૫-૨૦૨૪, ગુરુવાર / વૈશાખ સુદ એકમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૦૧ થી ૦૭:૪૦ |
| લાભ | ૧૨:૩૬ થી ૦૨:૧૪ |
| અમૃત | ૦૨:૧૪ થી ૦૩.૫૩ |
| શુભ | ૦૫:૩૨ થી ૦૭:૧૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૭:૧૦ થી ૦૮:૩૨ |
- મેષ (અ, લ , ઈ) :-
- સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓમાં સફળતા મળશે.
- મહેનતનું પરિણામ મળશે.
- તમારી પ્રતિષ્ઠા ગુમાવી શકો.
- અચાનક કોઈ મુશ્કેલી આવે.
- શુભ કલર: આસમાની
- શુભ અંક: ૧
- વૃષભ (બ, વ, ઉ) :-
- નવું કામ શરૂ કરવા શુભ સમય છે.
- અનુભવી લોકોનો સહયોગ મળે.
- આવક સામાન્ય રહેશે.
- કોઈ કામ સમયસર પૂરુ કરશો.
- શુભ કલર: ચોકલેટી
- શુભ અંક: ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- મોજમસ્તીમાં સમય પસાર થશે..
- વરિષ્ઠ અધિકારીઓ કામથી ખુશ થશે.
- સંબંધોમાં ઉતાર-ચઢાવ આવશે.
- થાક લાગે.
- શુભ કલર: સફેદ
- શુભ અંક: ૭
- કર્ક (ડ, હ) :-
- આત્મચિંતન કરી શકો.
- સંબંધો બગડી શકે છે.
- આર્થિક બાબતોમાં સુધારો થશે.
- ઘરનું વાતાવરણ સુખદ અનેશાંતિપૂર્ણ રહેશે.
- શુભ કલર: ભૂરો
- શુભ અંક: ૨
- સિંહ (મ, ટ) :-
- માનસિક થાક લાગે.
- પેટ સંબંધિત સમસ્યા રહે.
- જૂની બાબતોને લઈને વિવાદ થાય.
- પ્રયાસોથી સફળતા મળશે.
- શુભ કલર: જાંબલી
- શુભ અંક: ૯
- કન્યા (પ, ઠ, ણ) :-
- ધાર્મિક યાત્રા પર જઈ શકો છો.
- પરિવારનો સહયોગ મળશે.
- પત્ની સાથે મતભેદ વધી શકે છે.
- સકારાત્મક પરિવર્તન થાય.
- શુભ કલર: ક્રીમ
- શુભ અંક: ૪
- તુલા (ર, ત) :-
- માયાળુ સ્વભાવ બને.
- ધન લાભ થઇ શકે.
- ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ રહે.
- ખર્ચ માં વધારો થાય.
- શુભ કલર: કાળો
- શુભ અંક: ૫
- વૃશ્વિક (ન, ય) :-
- મગજ શાંત રાખો
- ધન ધાર્મિક કાર્યોમાં વપરાય.
- કીમતી સમય બગડી શકે.
- આજે કોઈ તમને છેતરી જાય.
- શુભ કલર: વાયોલેટ
- શુભ અંક: ૬
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- આત્મવિશ્વાસ ઘટે.
- તમે કોઈને મદદરૂપ થઇ શકો.
- જીવન શાંત રહે.
- મનોરંજન પાછળ ખર્ચ થાય.
- શુભ કલર: કથ્થાઈ
- શુભ અંક: ૯
- મકર (ખ, જ) :-
- આનંદિત મિજાજમાં રહો.
- ખર્ચમાં પણ વધારો થશે.
- ઘરમાં કોઈ ફેરફાર થાય.
- ધ્યાનથી ફાયદો થાય.
- શુભ કલર: નીલો
- શુભ અંક: ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- સમજદારીથી કામ લેવું.
- નિર્ણય લેતા પહેલા વિચારવું.
- ફરવા જવું ગમે.
- કામમાં સમસ્યાઓ આવે..
- શુભ કલર: પીળો
- શુભ અંક: ૨
- મીન (દ, ચ, ઝ, થ):-
- તણાવગ્રસ્થ રહો.
- આવકના સ્ત્રોતો વઘે.
- લાગણીશીલ બનો.
- બોલવામાં ધ્યાન રાખવું.
- શુભ કલર: પોપટી
- શુભ અંક: ૧
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
