આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ ગણેશજીને લાડુનો  ભોગ  ધરાવવો, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજે ચંદ્રની રાશિ મકર  અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે શ્રાવણ નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય 7:00 કલાકે અને સૂર્યાસ્તનો સમય 5:54 કલાકે થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 26 નવેમ્બર બુધવાર  અને માગશર સુદ છઠ છે, આજે ચંદ્રની રાશિ મકર  અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે શ્રાવણ નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય 7:00 કલાકે અને સૂર્યાસ્તનો સમય 5:54 કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ

ગણેશજીને લાડુનો  ભોગ  ધરાવવો.

છઠનીસમાપ્તિ: સવારે૧૨:૦૪સુધી. નવે-૨૭ 

તારીખ:-          ૨૬-૧૧-૨૦૨૫, બુધવાર/માગશર સુદ છઠના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૦૦ થી ૦૮:૨૧
અમૃત ૦૮:૨૧થી ૦૯:૪૫
શુભ ૧૧:૦૫ થી ૧૨.૨૪
લાભ ૦૪:૩૧ થી ૦૫:૫૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૩૧થી ૦૯:૧૦
અમૃત ૦૯:૧૦ થી ૧૦:૫૦

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • તેજસ્વી વિચારો આવે.
  • સબંધોમાં ધ્યાન રાખવું.
  • નોકરીમાં સારી ઓફર મળી શકે.
  • કોઇ પણ કામમાં લાપરવાહી ના રાખો.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ગરીબને દાન કરવું
  • કપૂર જોડે રાખો.
  • ઓફિસમાં રાજનીતિ ફસાઈ શકો.
  • ઘર અને સમાજમાં સન્માનજનક સ્થાન પ્રાપ્ત કરશો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૭
  • મિથુન (ક, છ, ઘ) :-
  • કોઈ કામમાં અડચણો આવી શકે છે.
  • કરિયરને કારણે તણાવ અનુભવાય.
  • મન મુજવણ માં રહે.
  • ના ગમતા કાર્ય કરવા પડે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • ઘરેથી ગોળ ખાઈને નીકળવું.
  • ઇચ્છાશક્તિની કઠિન પરીક્ષા થાય.
  • પરિવારમાં સુખ-શાંતિ પણ જળવાઈ રહેશે.
  • વેપારમાં વધુ મહેનત કરવાની જરૂર છે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • કામમાં નિર્ણય ન લઈ શકો.
  • નાની વાતની મોટી અસર થાય.
  • નજીકના સંબંધી તરફથી સારા સમાચાર મળે.
  • પગમાં દુખાવો અને સોજાની સમસ્યા રહે.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૭

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • વાંચન વધારે રહે.
  • આળસનો અનુભવ થાય.
  • બિનજરૂરી દલીલબાજી કરવી નહિ.
  • તમારો સમય વેડફાશે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૫
  • તુલા (ર , ત) :-
  • પીપળે હળદર મૂકવી.
  • સેવા કાર્ય થાય.
  • ભૂલને ધીરજ અને શાંતિથી સમજો.
  • તમારા વખાણ થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૨
  • વૃશ્વિક (ન, ય) :-
  • વેપાર ધંધામાં ફાયદો થાય.
  • માનસિક પરિશ્રમ રહે.
  • પશુ પ્રાણીની સેવા કરવી.
  • વડીલો થી લાભ થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૯

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • દાન પૂણ્ય કરવું.
  • સફેદ રૂમાલ જોડે રાખો.
  • ભાગ્યના બળે સારા કાર્ય પૂર્ણ થાય.
  • પૈસા વિચારીને વાપરો.
  • શુભ કલર – ભૂખરો
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • તમારા કામ ઉપર ધ્યાન આપો.
  • ફસાયેલા પૈસા મળવાની આશા છે.
  • વિચારીને સમજીને કામ લેવું.
  • કાર્યમાં વિલંબ થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ગરમ પાણી પીવું.
  • બજારમાંથી નવી વસ્તુ લાવો.
  • ધાર્યા કરતાં અલગ કાર્ય થાય.
  • ભવિષ્યની કોઈ વસ્તુ જાણવા મળે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • પીઠ પાછળ ઘા થાય.
  • કુળદેવતાનું નામ લેવું.
  • પડોશી થી લાભ થાય.
  • આવકની દૃષ્ટિએ આજનો દિવસ સારો રહે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૧