કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ:આજે 29 સપ્ટેમ્બર આસો સુદ સાતમ અને સોમવારનો દિવસ છે. ચંદ્ર વૃશ્વિક રાશિમાં છે. સૂર્ય કન્યા રાશિમાં છે. મૂળ નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.30 કલાકે થશે. સૂર્યાસ્ત 6.29 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- આજે આઠમું નોરતું છે.
- સાતમની સમાપ્તિ : બપોરે ૦૪:૩૩ સુધી.
- તારીખ:- ૨૯-૦૯-૨૦૨૫, સોમવાર / આસો સુદ સાતમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૩૦ થી ૦૮:૦૦ |
| શુભ | ૦૯:૩૦ થી ૧૧:૦૦ |
| લાભ | ૦૩:૨૯ થી ૦૪.૫૯ |
| અમૃત | ૦૪:૫૯ થી ૦૬:૨૯ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૫૯ થી ૧૨:૨૯ |
- મેષ (અ, લ , ઈ) :-
- પરિવારના સભ્યો સાથે મુશ્કેલીનો સમનો કરવો પડે.
- જીવન સાથી જોડે બહાર જવાય.
- તમને લાભ થશે.
- વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- નવું વાહન કે મકાન ખરીદી શકો.
- સાંજ પછી સમાચાર મળે.
- દુશ્મન પણ દોસ્ત બને.
- કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૨
- મિથુન (ક, છ, ઘ) :-
- મનમાં થોડી અશાંતિ જોવા મળે.
- માનસિક થાકની લાગણી વધુ અનુભવાય.
- હતાશામોઢા પર લાવવી નહિ.
- ખોટી માંગણી થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- કર્ક (ડ, હ) :-
- નવા સોદા પાર પડે.
- લાંબા ગળાના લાભ થાય.
- કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય.
- મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- સિંહ (મ, ટ) :-
- દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો
- લાંબી મુસાફરીની યોજના બને.
- સમયનો સદ ઉપયોગ થાય.
- વાહન ધીમે ચલાવવું
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૬
- કન્યા (પ, ઠ, ણ) :-
- ધન બચાવીને રાખો.
- તમારી આવડત કામમાં આવે
- હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહો.
- કામ ટાળવાની વૃતિ જોવા મળી શકે.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૭
- તુલા (ર, ત) :-
- ધન ધાર્મિક કાર્યમાં વપરાય.
- આજનો દિવસ સરસ છે
- કોઈ જૂનીઓળખાણ તાજી થાય.
- ખુશીનીલાગણી તમારા મુખ પર દેખાઈ આવે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
- વૃશ્વિક (ન, ય) :-
- આજનો દિવસ સારો છે,
- કામકાજમાં ઉત્સાહ સારો રહે.
- તમારા ધાર્યા કામ થઇ શકે.
- સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય આપો.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- અનુભવથી શીખવા મળે.
- પેટની સમસ્યા રહે.
- સમયનો વ્યય થાય.
- બિનજરૂરી ખર્ચાકે ખરીદી થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- અણધાર્યો પ્રવાસ થાય.
- સ્નાયુની તકલીફ રહે.
- કોઈ લાભકારી ચર્ચા થાય.
- તમારી ગણતરી મુજબ કામ થાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ખર્ચ પર અંકુશ રાખવો.
- ખાસ મિત્ર તમારી લાગણી સમજે.
- મુઝવણમાં રહ્યા કરીએ.
- ખોટ ભય ન રાખવો.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ):-
- અજાણી વ્યક્તિથી ધન લાભ થાય.
- ઓફીસના કામનું દબાણ વધે.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૧
