આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ સફેદ રૂમાલ જોડે રાખવો, જાણો તમારું આજનું રાશિભવિષ્ય

જાણો 20 ડીસેમ્બર 2023નું રાશી ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશી ભવિષ્ય….

Dharma & Bhakti Rashifal
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 11 1 આ રાશિના જાતકોએ સફેદ રૂમાલ જોડે રાખવો, જાણો તમારું આજનું રાશિભવિષ્ય

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૦-૧૨-૨૦૨૩, બુધવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / માગશર સુદ આઠમ
  • રાશી :-           મીન  (દ, ચ, ઝ, થ)
  • નક્ષત્ર :-   ઉત્તરભાદ્રપદ   (રાત્રે ૧૦:૫૯ સુધી.)
  • યોગ :-    વ્યતિપાત       (બપોરે ૦૩:૫૬ સુધી.)
  • કરણ :-    બવ              (સવારે ૧૧:૧૫ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
  • વિંછુડો આજેનથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • ધન                                                 ü મીન
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૧૫ કલાકે                            ü સાંજે ૦૫.૫૮ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૧:૦૬ પી.એમ.                                    ü ૦૧:૩૬ એ.એમ ડિસે -૨૧

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üઆજે નથી.                                           ü બપોર ૧૨.૩૬ થી ૦૧.૫૭ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • ઓમ ગં ગણપતે નમ: મંત્રનો જાપ કરવો.
  • આઠમની સમાપ્તિ :        સવારે ૧૧:૧૪ સુધી.

 

  • તારીખ :-        ૨૦-૧૨-૨૦૨૩, બુધવાર /  માગશર સુદ આઠમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૧૫ થી ૦૮:૩૫
અમૃત ૦૮:૩૫ થી ૦૯:૫૬
શુભ ૧૧:૧૬ થી ૧૨.૩૬
લાભ ૦૪:૩૮ થી ૦૫:૫૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૭:૩૮ થી ૦૯:૧૭
અમૃત ૦૯:૧૭ થી ૧૦:૫૭
  • મેષ (અ, લ , ઈ) :-
  • મિત્રની મદદ મળે.
  • કુટુંબીજનોથી પ્રેમ મળે.
  • લગ્નજીવનમાં મીઠાશ આવે.
  • વિદ્યાર્થી વર્ગને ફાયદો થાય.
  • શુભ કલર – નીલો
  • શુભ નંબર – ૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધન સબંધી બાબત ઉકેલાય.
  • નવી તક મળી શકે તેમ છે.
  • પ્રાણીઓની સેવા થાય.
  • કોઈની પર વિશ્વાસ ન મુકવો
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૯

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • આર્થિક સ્થિતિમાં ઘટાડો થાય.
  • શારીરિક પરિશ્રમ થાય.
  • દબાણથી મુક્ત થવાય.
  • ભાઈ બહેનથી લાભ થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • શારીરિક પીડા સહન કરવી પડે.
  • નવા કાર્ય પૂર્ણ થાય.
  • પ્રવાસના યોગ બને.
  • ધાર્મિક વાર્તા થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ , ટ) :-
  • આશાવાદી બનશો.
  • પ્રેમમાં વધારો થાય.
  • યોગથી ફાયદો થાય.
  • નવા કાર્ય થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪
  • કન્યા (પ , ઠ, ણ) :-
  • રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
  • ઘરમાં ધાર્મિક કાર્ય થાય.
  • લગ્નજીવન સુંદર જણાય.
  • લગ્નયોગ પ્રબળ જણાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

 

  • તુલા (ર , ત) :-
  • પુણ્યનું કાર્ય થાય.
  • પૈસા વિચારીને વાપરવા.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • સાંધાના દુખાવાની સમસ્યા રહે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

 

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
  • ભાગ્યના સહારે કામ થાય.
  • સફેદ રૂમાલ જોડે રાખવો.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

 

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ઠંડુ ખાવું નહિ.
  • ગુસ્સા પર કાબૂ રાખવો.
  • પ્રવાસના યોગ બને.
  • લોકોની વાતમાં આવવું નહિ.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૪

 

 

  • મકર (ખ, જ) :-
  • સ્વાસ્થને લગતી સમસ્યા રહે.
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • મનપસંદ કાર્ય પૂર્ણ થાય.
  • ખાસ યોજના બને.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • શત્રુઓની યાદીમાં વધારો થાય.
  • આતરિક ઉર્જામાં વધારો થાય.
  • કોઈની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું
  • પ્રેમનું જોડાણ વધે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • સમસ્યા સામે લડી શકાય.
  • કોઈ આમંત્રણ મળે.
  • સામાજિક કાર્ય થાય.
  • કોઈને કોઈપણ વચન આપવું નહિ.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮