કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજ ૨ ડિસેમ્બર ૨૦૨૫ નું પંચાંગ તથા રાશિફળ :
૨ ડિસેમ્બર ૨૦૨૫ નું પંચાંગ:
આજે ૨ ડિસેમ્બર ૨૦૨૫ મંગળવારઅને માગશર સુદ બારસ છે, આજે ચંદ્રની રાશિ મેષ અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે અશ્વિની નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય 7:05 કલાકે અને સૂર્યાસ્તનો સમય 5:54 કલાકે થશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ : આજે પ્રદોષ છે.
આજે પ્રદોષનો પવિત્ર દિવસ છે અને શિવભક્તો માટે આ વિશેષ તિથિ અત્યંત શુભ માનવામાં આવે છે. ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે આજનો દિવસ ઉત્તમ માનવામાં આવે છે અને દરેક રાશિના જાતકો માટે આ દિવસ અલગ પ્રકારના ફળ અને સંકેતો લઈને આવે છે. જો તમે આજે પ્રદોષનું વ્રત કરી રહ્યાં છો અથવા શિવજીની આરાધનામાં જોડાઈ રહ્યાં છો તો આ રાશિ-ફળ તમને દિવસનો સંપૂર્ણ માર્ગદર્શક બની રહેશે. ચાલો જાણીએ કઈ રાશિના જાતકોને આજે શું પરિણામ મળશે અને દિવસે કઈ બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ.
બારસની સમાપ્તિ : બપોરે ૦૪:૦૧ સુધી.
તારીખ:- ૦૨-૧૨-૨૦૨૫, મંગળવાર / માગશર સુદ બારસ ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૦૭ થી ૧૨:૨૮ |
| અમૃત | ૧૨:૨૮ થી ૦૧:૫૦ |
| શુભ | ૦૩:૧૧ થી ૦૪.૩૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૩૨ થી ૦૯:૧૧ |
| શુભ | ૧૦:૫૦થી ૧૨:૨૯ |
૨ ડિસેમ્બર ૨૦૨૫ નું રાશિફળ:
- મેષ (અ, લ , ઈ) :-
- વધારેપડતુંકાર્યનકરવું.
- સ્થળે મોડું પહોચાય.
- બગાસા વધારે આવે.
- તમારા લક્ષ્યથી ભટકી શકો.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- પગથીયા સંભાળીને ચઢાવા
- લોખંડથી સાચવવું.
- અધિકારીઓ સાથે મતભેદ થાય.
- મુશ્કેલીઓનો સામનો કરવો પડે.
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૭
- મિથુન (ક, છ, ઘ) :-
- આતુરતાનો અંત આવે.
- કમરમાં દુખાવો રહે.
- કપડાં તરફ વલણ વધે.
- નોકરીમાં વધારાની જવાબદારી મળે.
- શુભ કલર –લીલો
- શુભ નંબર –૬
- કર્ક (ડ , હ) :-
- કલ્પનાઓની દુનિયાથી બહાર આવો.
- લાંબી યાત્રાના યોગ બને
- જૂના મિત્રો સાથે ફરવા જઈ શકો.
- કાર્યસ્થળ પરકામ વધુ થશે.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર –૨
- સિંહ (મ , ટ) :-
- વસ્તુઓ ભૂલી જવાય.
- નવો સ્વાદ માણો.
- આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.
- માનસિક શાંતિ જાળવી રાખો.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- જીવનની પરિસ્થિતિઓ અસ્તવ્યસ્ત રહે.
- શૈક્ષણિક કાર્ય પર ધ્યાન આપો.
- ઘરમાંબાકીરહેલાકાર્યપૂર્ણથાય.
- સગા –સબંધીથી સાચવવું.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર –૯
- તુલા (ર , ત) :-
- પાણીથી દૂર રહેવું.
- આશા અને નિરાશાની મિશ્ર લાગણીઓ રહેશે.
- વાણીમાં નરમાઈ રહેશે.
- માનસિક તણાવ હાવી રહે.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૭
- વૃશ્વિક (ન, ય) :-
- દેવામા ઘટાડો થાય.
- નિર્ણય ખોટો સાબિત થઈ શકે છે.
- કોઈ પૈતૃક સંપત્તિથી લાભ થાય.
- તણાવથી દૂર રહો.
- શુભ કલર –સોનેરી
- શુભ નંબર –૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કાર્યક્ષેત્રમાં વધારે સાવધાની રાખો.
- ફોન સાચવીને વાપરવા.
- કલા કે સંગીત તરફ આકર્ષણ વધે.
- બૌદ્ધિક કાર્યમાં વ્યસ્તતા રહે.
- શુભ કલર –પોપટી
- શુભ નંબર –૨
- મકર (ખ, જ) :-
- માનસિકશાંતિમળે.
- ચંદનનો ચાંદલો કરવો.
- લાભદાયક યોજના ગુમાવી શકો છો.
- વડીલોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર –૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- રૂપ નિખાર વધે.
- આંતરિક શક્તિઓને અનુભવ કરશો.
- આવકમાં વધારો થાય.
- ભાઈઓ વચ્ચે સબંધ સારો રહે.
- શુભ કલર –કેસરી
- શુભ નંબર –૯
- મીન (દ, ચ, ઝ, થ) :-
- નવીવસ્તુશીખવામળે.
- વિચારોને નવી દિશા મળે.
- પૈસાનો વ્યહવાર ઓછો રાખાવો.
- કામ પ્રત્યે ધ્યાન એકાગ્ર કરી શકશો.
- શુભ કલર – રાતો
- શુભ નંબર –૨
