દિલ્લી
પેટ્રોલ- ડીઝલના વધતા જતા ભાવના વિરોધમાં કોંગ્રેસ સહિત વિપક્ષે ભારત બંધનું એલાન કર્યું છે. આ એલાનમાં ૨૧ રાજનૈતિક પાર્ટીઓએ સમર્થન આપ્યું છે.
Petrol at Rs 80.73/litre (increase by Rs 0.23/litre) and diesel at Rs 72.83/litre (increase by Rs 0.22/litre) in Delhi. Petrol at Rs 88.12/litre (increase by Rs 0.23/litre) and diesel at Rs 77.32/litre (increase by Rs 0.23/litre) in Mumbai. pic.twitter.com/DqVtFusOdr
— ANI (@ANI) September 10, 2018
બંધના ભાગ રૂપે આજે સવારથી ભારતભરમાં અલગ-અલગ રાજ્યોમાં વિરોધ પ્રદર્શનમાં ક્યાંક ટ્રેન રોકવામાં આવી છે તો ક્યાંક બસોમાં તોડફોડ કરવામાં આવી છે. હાલ પણ બંધના એલાનના સમર્થનમાં તોડફોડ ચાલુ છે.જો કે પેટ્રોલ પંપ પર કોઈ તોફાન ના થાય એ માટે વહેલી સ્વાર્થી જ પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
Modi government has done a number of things that were not in the interest of the nation. The time to change this government will come soon: Former prime minister Manmohan Singh at Congress & opposition parties protest against fuel price hike #BharatBandh pic.twitter.com/t4Fvf5X4G8
— ANI (@ANI) September 10, 2018
Delhi: NCP Chief Sharad Pawar, Congress President Rahul Gandhi and Sharad Yadav at bandh protest against fuel price hike pic.twitter.com/Dy7DFBV0uR
— ANI (@ANI) September 10, 2018
તમને જણાવી દઈએ કે આજે પેટ્રોલ ડીઝલના ભાવોમાં રેકોર્ડ સ્તર પર વધારો જોવા મળ્યો. સોમવારે દિલ્હીમાં પેટ્રોલ 0.23 પૈસા પ્રતિ લીટર વધીને 80.73 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું. ડીઝલના ભાવ 0.22 પૈસા પ્રતિ લીટર વધીને 72.83 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો. મુંબઈમાં આજે પેટ્રોલના ભાવ 0.23 પૈસા વધીને 88.12 રૂપિયા પ્રતિ લીટર થયો. ડીઝલના ભાવમાં 0.23 પૈસાનો વધારો થતા 77.32 રૂપિયા પ્રતિ લીટર થયો.
Delhi: Sonia Gandhi and former prime minister Manmohan Singh join Congress-led opposition parties supported bandh protest against fuel price hike. #BharatBandh pic.twitter.com/u5W6hfJzAJ
— ANI (@ANI) September 10, 2018
બિહાર

Jan Adhikar Party Loktantrik workers block railway tracks in Patna's Rajendra Nagar Terminal railway station in support to #BharatBandh that has been called by Congress and other opposition parties today over fuel price hike. pic.twitter.com/tFTmCOrXqe
— ANI (@ANI) September 10, 2018
બિહારની રાજધાનીમાં પટણામાં સંસદ સભ્ય પપ્પુ યાદવની જન અધિકાર પાર્ટી દ્વારા ભારત બંધનો વિરોધ પ્રદર્શન કર્યો છે. તેમણે પોતાના સમર્થકોની સાથે મળીને ટ્રેન રોકી હતી.
કેરલ
દક્ષિણ ભારતમાં કેરળ રાજ્યમાં વિપક્ષ દ્વારા ભારત બંધની અસર જોવા મળી રહી છે. કેરળમાં બસ સર્વિસ બંધ છે. બસ બંધ હોવાને લીધે સ્થાનિક લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
કર્ણાટક
કર્ણાટકમાં બેંગ્લોરમાં કેટલાક અસામાજિક તત્વોએ ખાનગી બસ પર પથ્થરમારો કર્યો છે. જો કે આ પથ્થરમારામાં કોઈને ઈજા પહોચી નથી.
મહારાષ્ટ્ર
Mumbai: Congress workers stage 'Rail Roko' at Andheri railway station against fuel price hike. #BharatBandh pic.twitter.com/StXaWgfXvJ
— ANI (@ANI) September 10, 2018
The police have arrested two people in connection with the death of Morena Deputy Ranger, who was allegedly hit by a tractor carrying illegally mined sand on September 7. The tractor has also been seized by police. Further investigation is on. #MadhyaPradesh
— ANI (@ANI) September 10, 2018

રાજ ઠાકરની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તા દ્વારા પુણેમાં એક કરતા વધારે બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે.
ગુજરાત
#BharathBandh: Protesters in Gujarat's Bharuch burn tyres and stop buses; traffic movement halted pic.twitter.com/G6b9OFNXg5
— ANI (@ANI) September 10, 2018
ગુજરાત રાજ્યમાં ભરૂચમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તા પર ટાયર સળગાવીને બસોને રોકી દીધી છે. બસ રોકવાના લીધે મુસાફરોને મુશ્કેલી પડી રહી છે.
ઓરિસ્સા
Odisha: Congress workers block a train in Sambalpur as #BharathBandh has been called by Congress and other opposition parties today over fuel price hike pic.twitter.com/7rXobOCT7L
— ANI (@ANI) September 10, 2018
#BharatBandh: Protests being held in Odisha's Bhubaneswar by opposition parties against fuel price hike pic.twitter.com/SeES8vUGhg
— ANI (@ANI) September 10, 2018
ઓરિસ્સાના ભુવનેશ્વરમાં વિપક્ષ પાર્ટી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે. કાર્યકર્તાઓએ ટ્રેનને રોકી દીધી છે.
બિહાર
#Bihar: Loktantrik Janata Dal workers in Patna carry a motorbike on their shoulders to protest against fuel price hike pic.twitter.com/gZ41WxICKm
— ANI (@ANI) September 10, 2018
ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશમાં દેવળિયામાં કોંગ્રેસ દ્વારા દુકાનો બંધ કરાવવામાં આવી. ઉપરાંત રસ્તા પર સરકાર વિરુદ્ધ નારા પણ લગાવ્યા હતા.
છતીસગઢ
Chhattisgarh: Congress workers protests in Raipur against fuel price hike. #BharatBandh pic.twitter.com/1XKvtGTIrd
— ANI (@ANI) September 10, 2018
પેટ્રોલ- ડીઝલના વધતા ભાવ પર આ રાજ્યમાં પર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાયપુરમાં કોંગ્રેસ દ્વારા રસ્તા પર ઉતરીને મોદી સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા.
આંધ્ર પ્રદેશ
CPI and CPM workers in Andhra Pradesh's Vijayawada hold protest against fuel price hike. #BharathBandh pic.twitter.com/MbElm9sdmU
— ANI (@ANI) September 10, 2018
આસામ
પૂર્વોત્તર રાજ્યમાં પણ ભારત બંધ એલાનની અસરો જોવા મળી હતી. ગુવાહાટી રાજ્યમાં રસ્તા પર ઉતરીને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.
