Not Set/ કચ્છ: વાગડમાં ફરી ભૂકંપનો આંચકો,  સવારે 3 વાગ્યાના અરસામાં ધરતી ધ્રુજી

રિક્ટર સ્કેલ પર 3ની તીવ્રતાનો આંચકો કેન્દ્રબિંદુ ભચાઉથી 13 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં દહેશત કચ્છમાં આજે ફરી એક વાર ધરતી ધ્રુજી ઉઠી છે. વહેલીસવારે ૩ વાગ્યાની આસપાસ ૩ રીક્ટર સ્કેલનો ભૂકંપ આવતા લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. કેન્દ્રબિંદુ ભચાઉથી 13 કિ.મી. દૂર નોંધાયું હતું. વહેલીસવારે આવેલા ભૂકંપના આંચકાથીલોકો સફાળા બેઠા થઇ […]

Gujarat Others
Earthquake

રિક્ટર સ્કેલ પર 3ની તીવ્રતાનો આંચકો

કેન્દ્રબિંદુ ભચાઉથી 13 કિ.મી. દૂર નોંધાયું

ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં દહેશત

કચ્છમાં આજે ફરી એક વાર ધરતી ધ્રુજી ઉઠી છે. વહેલીસવારે ૩ વાગ્યાની આસપાસ ૩ રીક્ટર સ્કેલનો ભૂકંપ આવતા લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. કેન્દ્રબિંદુ ભચાઉથી 13 કિ.મી. દૂર નોંધાયું હતું.

વહેલીસવારે આવેલા ભૂકંપના આંચકાથીલોકો સફાળા બેઠા થઇ ગયા હતા. અને ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપને કારણે લોકોમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે ભયનો માહોલ કચ્છભરમાં ફેલાઈ ગયો હતો.

આંચકાની તિવ્રતાને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘરમાં રહેલા વાસણો ભોય ભેગા થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.