Not Set/ ડિસેમ્બરનાં વ્રત અને તહેવાર વિશે જાણી લો, અહી છે પૂરી સૂચી

વર્ષ 2019 નો અંતિમ મહિનો ડિસેમ્બર શરૂ થઇ ગયો છે, નાતાલ અને નવું વર્ષ આવી રહ્યું છે, કડકડતી શિયાળાની ઠંડી આ મહિનો થોડો આનંદ અને થોડો આરામદાયક બનાવવાની છે, તેથી આજે અમે તમારા માટે ડિસેમ્બરનાં તહેવારોની સંપૂર્ણ સૂચિ લાવ્યા છીએ, જેના દ્વારા તમે તમારા આખા મહિનાની યોજના બનાવી શકો છો અને તમારા પ્રિયજનો સાથે સમય […]

Navratri 2022
diwali 86b3faff72a04f379648114205bf3e15 ડિસેમ્બરનાં વ્રત અને તહેવાર વિશે જાણી લો, અહી છે પૂરી સૂચી

વર્ષ 2019 નો અંતિમ મહિનો ડિસેમ્બર શરૂ થઇ ગયો છે, નાતાલ અને નવું વર્ષ આવી રહ્યું છે, કડકડતી શિયાળાની ઠંડી આ મહિનો થોડો આનંદ અને થોડો આરામદાયક બનાવવાની છે, તેથી આજે અમે તમારા માટે ડિસેમ્બરનાં તહેવારોની સંપૂર્ણ સૂચિ લાવ્યા છીએ, જેના દ્વારા તમે તમારા આખા મહિનાની યોજના બનાવી શકો છો અને તમારા પ્રિયજનો સાથે સમય પસાર કરવાની તક લઈ શકો છો.

વ્રત અને તહેવાર

3 ડિસેમ્બર – સૂર્ય સપ્તમી વ્રત, પંચક

4 ડિસેમ્બર – બુધાષ્ટમી પર્વ, માસિક દુર્ગાષ્ટમી, પંચક

5 ડિસેમ્બર – મહાનંદા નવમી, કલ્પાદિ નવમી, પંચક

6 ડિસેમ્બર – આંબેડકર મહાપરિનિર્વાણ દીવસ

7 ડિસેમ્બર – પંચક સમાપન

8 ડિસેમ્બર – મોક્ષદા એકાદશી, મૌની એકાદશી, ગીતા જયંતી

9 ડિસેમ્બર – સોમ પ્રદોષ વ્રત, મત્યસ્ય દ્વાદશી, ભરણી દીપમ

10 ડિસેમ્બર – પિસાચમોચન શ્રાદ્ધ, કપર્દીશ્વર મહાદેવ દર્શન

11 ડિસેમ્બર – પૂર્ણિમા નામ, શ્રીદત્ત જયંતી

12 ડિસેમ્બર – માર્ગશીષ પૂર્ણિમા, અન્નપૂર્ણા જયંતિ

13 ડિસેમ્બર – પૌષ મહિનો શરૂ

15 ડિસેમ્બર – ગણેશ સંકષ્ટિ ચતુર્થી, પારસી અમર્દાદ મહિનાનો પ્રારંભ

16 ડિસેમ્બર – ધનુ સંક્રાંતિ, ખરમાસનો પ્રારંભ

19 ડિસેમ્બર – કાલાષ્ટમી

21 ડિસેમ્બર – પૌષ દશમી

22 ડિસેમ્બર – સફાળા એકાદશી વ્રત, ઉત્તરાયણ પ્રારંભ, સૌર શિશિર ઋતુનો પ્રારંભ

23 ડિસેમ્બર – સોમ પ્રદોષ વ્રત, અયન કરિદિવસ

24 ડિસેમ્બર – માસિક શિવરાત્રી વ્રત, શિવ ચતુર્દશી વ્રત

25 ડિસેમ્બર – નાતાલ, દર્શવેલા અમાવાસ્યા.

26 ડિસેમ્બર – પૌષ અમાવસ્યા, જોર મેળો શરૂ, સૂર્યગ્રહણ

27 ડિસેમ્બર – ચંદ્ર દર્શન, મંડલા પૂજા

28 ડિસેમ્બર – જોર મેળો સમાપન

30 ડિસેમ્બર – પંચક પ્રારંભ, વિનાયક ગણેશ ચતુર્થી વ્રત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.