મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- દારુનો વેપલો અને ગુજરાતને અનેરો સબંધ
- દરરોજ દારુ ન પકડાય તો ગુજરાત શેનું કહેવાય
- રાજકોટ દૂધની ડેરીમાંથી મળી આવ્યો દારૂ
- મવડી વિસ્તારની રામેશ્વર દૂધની ડેરીમાંથી ઝડપાયો દારૂ
- ડેરી માલિક પાસેથી મળી આવી 11 બોટલ દારૂ
- પારસ તોગડીયા ડેરીની આડમાં વેંચતો દારૂ
- પ્રદ્યુમનનગર પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…