ધર્મ વિશેષ/ શ્રી રામ અને કૃષ્ણના લગ્ન અને લગ્ન જીવનની વિવિધ ભીન્ન્તાઓ વિષે જાણીએ

જીવન મર્યાદા પુરષોત્તમ રામ જેવું હોવું જોઈએ. પરંતુ ધર્મ અને ન્યાયની રક્ષા માટે શ્રી કૃષ્ણ બનવું જોઈએ. માનવ મન ભેદમાં જીવે છે.  તેથી, સામાન્ય લોકો માટે શ્રી રામ અને શ્રી કૃષ્ણનું વિવાહિત જીવનના વિવિધતા જાણવી જરૂરી છે.

Dharma & Bhakti
suryvanshi 3 શ્રી રામ અને કૃષ્ણના લગ્ન અને લગ્ન જીવનની વિવિધ ભીન્ન્તાઓ વિષે જાણીએ

જીવન મર્યાદા પુરષોત્તમ રામ જેવું હોવું જોઈએ. પરંતુ ધર્મ અને ન્યાયની રક્ષા માટે શ્રી કૃષ્ણ બનવું જોઈએ. માનવ મન ભેદમાં જીવે છે.  તેથી, સામાન્ય લોકો માટે શ્રી રામ અને શ્રી કૃષ્ણનું વિવાહિત જીવનના વિવિધતા જાણવી જરૂરી છે.

Rama and Krishna: Two Sides of Divinity - Open The Magazine

  • ભગવાન શ્રી રામ સામાજિક નિયમોનું પાલન કરે છે અને માત્ર એક જ પત્નીવ્રત રાખે છે જ્યારે કૃષ્ણને 8 પત્નીઓ હતી.
  • ભગવાન શ્રી રામે સ્વયંવર સ્પર્ધામાં ધનુષ તોડ્યું હતું અને સીતા સ્વયંવર જીત્યો હતો. જ્યારે શ્રી કૃષ્ણએ પત્ની લક્ષ્મણા, જામવંતી, સત્યભામા સિવાય બાકી બધાના  અપહરણ કર્યાં હતાં.
  • ભગવાન શ્રી રામે 2 વર્ષ પત્નીથી જુદા રહ્યા હતા. જ્યારે શ્રી કૃષ્ણ ક્યારેય તેમની પત્નીથી જુદા પડ્યા ન હતા. જો કે, તેઓ જીવનભર શ્રી રાધાના વિયોગમાં રહ્યા.
  • શ્રી કૃષ્ણનાં લગ્ન સંજોગો પણ જુદાં હતાં. પરંતુ શ્રી રામે ક્યારેય મુરલી અને રાસનું માધુર્ય દાખવ્યું નથી. એક પત્નીવ્રત રાખ્યું છે. શ્રી રામે દરેકની પ્રેમ વિનંતીઓ નકારી.
  • શ્રી રામ સીતાજીને ચાહતા હતા અને તેમની સાથે લગ્ન કર્યા હતા. પરંતુ શ્રી કૃષ્ણ રાધાને ચાહતા હતા પણ રૂક્મણી, સત્યભામા, જામવંતી, કાલિંદી વગેરે સાથે લગ્ન કર્યા હતા.
  • શ્રી રામના લગ્ન ધાર્મિક વિધિઓ અનુસાર થયા હતા, પરંતુ કૃષ્ણે ગાંધર્વ વિધિ સાથે કેટલાક લગ્ન કર્યા હતા.
  • શ્રી રામને ઘરનું સુખ ભાગ્યે મળ્યું છે. ઉલટું કૃષ્ણ હમેશા ગૃહસ્થીનું સુખ પામ્યા છે.
  •  શ્રી રામનું નામ તેમની પત્ની સાથે લેવામાં આવ્યું છે, જ્યારે કૃષ્ણનું નામ તેની પ્રેયસી રાધા સાથે લેવામાં આવે છે.
  • શ્રી રામની સીતા શ્રી કૃષ્ણની રૂક્મિની બંને માતા લક્ષ્મીના અવતાર કહેવામાં આવે છે.
  • શ્રી રામની સીતા પતિના મૃત્યુ પહેલા જ પૃથ્વીમાં સમાઈ ગઈ હતી, જ્યારે શ્રી કૃષ્ણની પત્નીઓ શ્રી કૃષ્ણના મૃત્યુ બાદ વિવિધ સંજોગોમાં મૃત્યુ પામી હતી. કેટલીક જંગલમાં તપસ્યા કરવા ગઈ હતી તો કેટલીક સતી થઇ હતી.