Not Set/ ફ્રુટ અને વેજીટેબલનું રાઈતું, બનાવવાની રીત

સામગ્રી 3/4 કપ ઝીણી સમારેલી કાકડી 1/4 કપ લીલી દ્રાક્ષ  (અડધી કાપેલી) 1/2 કપ ઝીણા સમારેલા સફરજન (છાલ કાઢ્યા વગર) 1/2 કપ ઝીણા સમારેલા કેળા ડ્રેસિંગ માટે 1 1/2 કપ તાજું દહીં 2 ટેબલસ્પૂન ફ્રેશ ક્રીમ 1 ટીસ્પૂન રાઈનું પાવડર 1 ટીસ્પૂન શેકેલું જીરા પાવડર 2 ટીસ્પૂન પીસેલી સાકર મીઠું  (સ્વાદાનુસાર) બનાવવાની રીત  એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ અને તૈયાર કરેલું ડ્રેસિંગ મેળવી સારી રીતે મિક્સ […]

Food Lifestyle

સામગ્રી

3/4 કપ ઝીણી સમારેલી કાકડી
1/4 કપ લીલી દ્રાક્ષ  (અડધી કાપેલી)
1/2 કપ ઝીણા સમારેલા સફરજન (છાલ કાઢ્યા વગર)
1/2 કપ ઝીણા સમારેલા કેળા

ડ્રેસિંગ માટે
1 1/2 કપ તાજું દહીં
2 ટેબલસ્પૂન ફ્રેશ ક્રીમ
1 ટીસ્પૂન રાઈનું પાવડર
1 ટીસ્પૂન શેકેલું જીરા પાવડર
2 ટીસ્પૂન પીસેલી સાકર
મીઠું  (સ્વાદાનુસાર)

બનાવવાની રીત 

એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ અને તૈયાર કરેલું ડ્રેસિંગ મેળવી સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને રેફ્રિજરેટરમાં ઓછામાં ઓછું એક કલાક માટે રાખી મૂકો. ઠંડું પીરસો.