Not Set/ ફ્લોલેસ લુક માટે કેવી રીતે અપ્લાઇ કરશો પ્રાઈમર, જાણો અહીં

અમદાવાદ, મેકઅપ કરતી વખતે લોકો વારંવાર ફાઉન્ડેશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે પહેલા, તમે અગત્યનું પગલું ભૂલી જાઓ છો જે પ્રાઈમર છે. પ્રાઈમર એ એક મોટું રીજન હોય છે જેના પર તમારું ફાઉન્ડેશન ડિપેન્ડ કરે છે. સારું પ્રાઈમર શાઈન આપે છે, પોર્સ કમ કરે છે અને ફાઉન્ડેશન માટે સમૂદ બેસ તૈયાર કરે છે. પ્રાઈમર […]

Fashion & Beauty Lifestyle

અમદાવાદ,

મેકઅપ કરતી વખતે લોકો વારંવાર ફાઉન્ડેશન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે પહેલા, તમે અગત્યનું પગલું ભૂલી જાઓ છો જે પ્રાઈમર છે. પ્રાઈમર એ એક મોટું રીજન હોય છે જેના પર તમારું ફાઉન્ડેશન ડિપેન્ડ કરે છે. સારું પ્રાઈમર શાઈન આપે છે, પોર્સ કમ કરે છે અને ફાઉન્ડેશન માટે સમૂદ બેસ તૈયાર કરે છે. પ્રાઈમર લગાવાથી ફાઉન્ડેશન લાંબા સમય સુધી ટકે છે, અથવા તે થોડા કલાકોમાં જ હટવા લાગે છે. અહીં જુઓ ઓન-પોઇન્ટ મેકઅપ માટે પ્રાઇમર કેવી રીતે અપ્લાઇ કરવું…

Image result for how to apply primer

1.પ્રાઈમર લગવા માટે સૌથી પહેલા ક્લેન્સરથી તમારા ચહેરાને આરામથી સાફ કરો, એક્સફોલિએટ કરો અને એક લાઈટવેટ મોસ્ચરાઈઝર લગાવો અને તેને તમારી સ્કીન પર અબ્ઝોર્બ થવા દો. ક્યારે પણ મોસ્ચરાઈઝર વગર પ્રાઇમર ન લાગવું.

Image result for how to apply primer

2.પ્રથમ તો તમારી સ્કીનના હિસાબથી પ્રાઈમર સિલેક્ટ કરો. જો તમારી ત્વચા ઓઇલી હોય તો મેટ પ્રાઈમરનો ઉપયોગ કરો. જો સ્કિન ડ્રાય છે તો જેલ-બેસ્ડ પ્રાઈમર સારું રહેશે. તેવી જ રીતે જો તમારા ચહેરો લાલ રહે છે તો ગ્રીન ટિન્ટના પ્રાઈમર, બ્લૂ સ્પોટ્સ હોય તો ઓરેંજ અથવા પીચ ટિન્ટના પ્રાઈમર સારું રહે છે.

Image result for how to apply primer

3.હવે તમારા હાથ પાછળ થોડુ પ્રાઈમર લો અને ફિંગરટિપ્સથી તેને નાકથી બહારની તરફ લગાવો. ધ્યાન રાખો કે તમારી ફિંગર એકદમ સાફ હોવી જોઈએ. જો તમે આંખો માટે અલગથી પ્રાઈમર લગવા માંગતા નથી તો હલ્કા હાથી પલકો પર આ જ પ્રાઈમર લગાવો જેથી આઈ-મેકઅપ પણ લાંબા સમય સુધી ટકી  રહે.

Image result for how to apply primer

4.એકવાર આ સારી રીતે બ્લેન્ડ થઇ જશે તો તમારો ચહેરો ટોન્ડ દેખાવા લાગશે અને શાઈન કરશે. થોડીવાર રાહ જોઈ તેના પર ફાઉન્ડેશન લગાવો. તમે ઈચ્છો તો પ્રાઈમરને ફાઉન્ડેશન વગર લગાવને પણ રાખી શકો છો.