હેલ્થ/ જાણો, ગરમીમાં છાશ પીવાથી થતા ફાયદાઓ

ગરમીમાં લોકોને ઠંડી છાશ અને લિક્વિડ પીવાનું વધારે પસંદ કરતા હોય છે. ગરમી આવતા જ ડિહાઇડ્રેશનની સમસ્યા શરૂ થઇ જાય છે અને કંઈ ઠંડું પીવાની ઈચ્છા થતી હોય છે

Fashion & Beauty Lifestyle

ગરમીમાં લોકોને ઠંડી છાશ અને લિક્વિડ પીવાનું વધારે પસંદ કરતા હોય છે. ગરમી આવતા જ ડિહાઇડ્રેશનની સમસ્યા શરૂ થઇ જાય છે અને કંઈ ઠંડું પીવાની ઈચ્છા થતી હોય  છે ત્યારે આવા વધારે જો છાશ પીવામાં આવે તો તે સ્વાથ્ય માટે વધારે સારી માનવામ આવે છે અને તેનાથી શરીરને ઘણા બધા પોષક તત્વ મળે છે.

આવો જાણીએ છાશ પીવાથી થતા ફાયદાઓ

ગરમીના મોસમમાં છાશ રિફ્રેશ રાખવાની સાથે સાથે શરીર અને પેટને ઠંડ આપે છે ડેરી ઉત્પાદનોમાં છાશને સૌથી સહેજ અને સારી માનવામાં આવે છે અને છાશમાં લો કૈરલી અને ફેટ ઓછુ હોય છે છાશને જમવાની સાથે લેવામાં આવે તો તેને ઘણું ફાયદા કારક માનવામાં આવે છે અને હંમેશા તાજા દહીંમાંથી બનેલી છાશનો જ ઉપાયોગ કરવો.

છાશમાં હેલ્દી બૅક્ટીરિયા અને કાર્બોહાઇડ્રેટ્સ હોય છે સાથે તેમાં લેક્ટસ હોય છે જે શરીર માટે રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારે છે અને આના સિવાય છાશામાં વિટામિન સી,ઈ,એ,અને બી મળતા હોય છે.

કોઈ પણ ડેરી પ્રોડક્ટમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ જોવા મળે છે જેનાથી હડ્ડીયો મજબુત થાય છે માટે છાશને રોજ પીવી જોઈએ.

જો તમારે વજન ઓછુ કરવું હોય તો તમે રોજ છાશ પીવો તેમાં લો કૈરલી હોય છે.

છાશમાં આયન, જસ્ત, ફોસ્ફોરસ અને પોટેશિયમ જેવા મિનરલ્સ અને દુધ જેટલું જ પ્રોટીન મળે છે જે શરીર માટે ઘણું જરૂરી છે.

આ પણ વાંચો:પીએમ મોદી પોતાને મળેલી કિંમતી ભેટનો આ રીતે કરે છે ઉપયોગ જાણો