Rajkot News/ રાજકોટમાં ટ્રકમાંથી 47 લાખના દારૂ સાથે 72.91 લાખનો મુદ્દામાલ કબજે

SMC ના અધિકારીઓએ એક આરોપીની ધરપકડ કરી, પાંચ આરોપી ફરાર

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News : ચોટીલાથી રાજકોટ તરફ આવતા હાઈલવે પર હોર્ન ઓકે હોટેલ સામે મલીયાસણ ગામ પાસે ટ્રકમાં દારૂનો જથ્થો હોવાની માહિતી SMC ના અધિકારીઓને મળી હતી. જેને આધારે પોલીસે ટ્રકમાં તપાસ કરતા અંદરથી રૂ.47,84,630 નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

જેમાં 12,598 દારૂની બોટલો અને ટીન હતા. પોલીસે દારૂનો જથ્થો, ટ્રક, મોબાઈલ અને રૂ.1,870 રોકડા મળીને કુલ રૂ. 72,91,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં ટ્રકના ડ્રાઈવર ભાવેશ એન.મોરીની ધરપકડ કરી હતી.

જ્યારે મુખ્ય આરોપી અને દારૂનો જજ્ઝો મોકલનારા સહિત પાંચ ફરાર શખ્સોની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ કુવાવડા રોડ પોલીસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સમી હારીજ હાઇવે પર ત્રિપલ અકસ્માતની ગંભીર ઘટનાઃ 2 ના ઘટના સ્થળે મોત, 2 ઘાયલ

આ પણ વાંચો: ટ્રેન અકસ્માત: હાવડામાં બે ટ્રેનો અથડાઈ, 3 બોગી પાટા પરથી ઉતરી

આ પણ વાંચો: લખનૌના કિસાન પથ પર ભયાનક માર્ગ અકસ્માત, ટ્રક અને બે કાર વચ્ચે અથડામણમાં 4ના મોત, 7 ઘાયલ