Valsad News/ વલસાડમાં રિક્ષામાં લઈ જવાતો 10 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

SMC એ બે મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ કરી, 11 આરોપી ફરાર

Top Stories Gujarat

Valsad News : SMC ની ટીમને માહિતી મળી હતી કે વલસાડના ઉદવાદા, સર્વિસ રોડ ઓરવાડ બ્રિજ પરથી રિક્ષામાં દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. જેને આધારે પોલીસે રિક્ષા અટકાવીને તપાસ કરતા અંદરથી રૂ. 10, 35,163 ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, રિક્ષા અને રોકડ રકમ મળીને કુલ રૂ. 11,07,783 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે આ કેસમાં પમદ્માબેન એન.પટેલ, ભુમિકાબેન આર.પટેલ, અચુલકુમાર કુંવર બહાદુરસિંહ અને રાહુલ પી.સિંઘની ધરપકડ કરી હતી. જ્યારે ફરાર 11 આરોપીની પોલીસે શોધ હાથ ધરી છે. આ અંગે પારડી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ATM કાર્ડ વિના રોકડ ઉપાડો: SBI ડેબિટ કાર્ડ બંધ! હવે UPI દ્વારા ATMમાંથી પૈસા ઉપાડો

આ પણ વાંચો:હવેથી PF ના 50 % પૈસા ATM માંથી ઉપડી શકશે, જાણો કેટલા પગાર પર ઉપાડી શકશો કેટલી રકમ ?

આ પણ વાંચો:ATMથી પૈસા ઉપાડવા ઠગોએ અપનાવ્યો નવો રસ્તો, જાણીને હેરાન થઈ જશો