Not Set/ Live @ 7th Phase: જાણો અત્યાર સુધીમાં કયા રાજ્યમાં કેટલું થયું મતદાન

સાતમાં તબક્કામાં પં.બંગાળ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, પંજાબ, હિમાચલ પ્રદેશ અને ચંદિગઢ તેમ 8 રાજ્યોની 59 સીટોનો સમાવેશ થાય છે. જો રાજ્યવાર બેઠકની યાદી જોવામાં આવે તો… બપોરે 05 વાગ્યા સુધીનું સરેરાશ 53.67 ટકા મતદાન   રાજ્ય બેઠકો  મતદાનની ટકાવારી પંજાબ 13 50.68 પં.બંગાળ 13 64.87 ઉત્તર પ્રદેશ 9 47.43 મધ્ય પ્રદેશ 8 59.75 […]

India
tgt 20 Live @ 7th Phase: જાણો અત્યાર સુધીમાં કયા રાજ્યમાં કેટલું થયું મતદાન

સાતમાં તબક્કામાં પં.બંગાળ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, પંજાબ, હિમાચલ પ્રદેશ અને ચંદિગઢ તેમ 8 રાજ્યોની 59 સીટોનો સમાવેશ થાય છે. જો રાજ્યવાર બેઠકની યાદી જોવામાં આવે તો…

બપોરે 05 વાગ્યા સુધીનું સરેરાશ 53.67 ટકા મતદાન 

 રાજ્ય બેઠકો  મતદાનની ટકાવારી
પંજાબ 13 50.68
પં.બંગાળ 13 64.87
ઉત્તર પ્રદેશ 9 47.43
મધ્ય પ્રદેશ 8 59.75
બિહાર 8 46.88
હિમાચલ પ્રદેશ 4 57.43
ઝારખંડ 3 66.64
ચંડિગઢ 1 51.18

 

બપોરે 04 વાગ્યા સુધીનું સરેરાશ 52.15 ટકા મતદાન 

 રાજ્ય બેઠકો  મતદાનની ટકાવારી
પંજાબ 13 48.78
પં.બંગાળ 13 63.66
ઉત્તર પ્રદેશ 9 46.58
મધ્ય પ્રદેશ 8 59.38
બિહાર 8 46.66
હિમાચલ પ્રદેશ 4 56.07
ઝારખંડ 3 64.81
ચંડિગઢ 1 51.18

 

બપોરે 02 વાગ્યા સુધીની ટકાવારી

 રાજ્ય બેઠકો  મતદાનની ટકાવારી
પંજાબ 13 38.69
પં.બંગાળ 13 50.28
ઉત્તર પ્રદેશ 9 37.38
મધ્ય પ્રદેશ 8 46.35
બિહાર 8 36.20
હિમાચલ પ્રદેશ 4 45.38
ઝારખંડ 3 52.89
ચંડિગઢ 1 37.50
બપોરે 01 વાગ્યા સુધીની ટકાવારી
 રાજ્ય બેઠકો  મતદાનની ટકાવારી
પંજાબ 13 36.66
પં.બંગાળ 13 47.55
ઉત્તર પ્રદેશ 9  36.37
મધ્ય પ્રદેશ 8 43.89
બિહાર 8 36.20
હિમાચલ પ્રદેશ 4 34.47
ઝારખંડ 3 52.89
ચંડિગઢ 1 35.60

 

બપોરે 12 વાગ્યા સુધીની ટકાવારી

 રાજ્ય બેઠકો  મતદાનની ટકાવારી
પંજાબ 13  23.45
પં.બંગાળ 13 32.15
ઉત્તર પ્રદેશ 9 23.16
મધ્ય પ્રદેશ 8  29.48
બિહાર 8 18.90
હિમાચલ પ્રદેશ 4 27.62
ઝારખંડ 3 31.39
ચંદિગઢ 1 22.30

સવારે 11 વાગ્યા સુધીની ટકાવારી

 રાજ્ય બેઠકો  મતદાનની ટકાવારી
પંજાબ 13 19.69
પં.બંગાળ 13 26.07
ઉત્તર પ્રદેશ 9 18.05
મધ્ય પ્રદેશ 8  20.95
બિહાર 8 18.90
હિમાચલ પ્રદેશ 4 16.92
ઝારખંડ 3 27.71
ચંડિગઢ 1 18.70

સવારે 10 વાગ્યા સુધીની ટકાવારી

 રાજ્ય બેઠકો  મતદાનની ટકાવારી
પંજાબ 13 13.04
પં.બંગાળ 13 17.08
ઉત્તર પ્રદેશ 9 15.97
મધ્ય પ્રદેશ 8 15.00
બિહાર 8 12.05
હિમાચલ પ્રદેશ 4 15.04
ઝારખંડ 3 15.00
ચંદિગઢ 1 12.40
સવારે 9 વાગ્યા સુધીની ટકાવારી
 રાજ્ય બેઠકો  મતદાનની ટકાવારી
પંજાબ 13 4.64
પં.બંગાળ 13 10.54
ઉત્તર પ્રદેશ 9 5.97
મધ્ય પ્રદેશ 8 7.16
બિહાર 8 10.65
હિમાચલ પ્રદેશ 4 08.87
ઝારખંડ 3 13.19
ચંડિગઢ 1 10.40