Not Set/ કોંગ્રેસ નેતા નવજોતસિંહસિદ્ધૂ બે દિવસ ગુજરાતના પ્રવાસે,દ.ગુજરાતમાં કરશે જનસભા

કોંગ્રેસના નેતા નવજોત સિદ્ધુ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે નવજોત સિદ્ધુ ગુજરાત પ્રવાસ અંતર્ગત દક્ષિણ ગુજરાતમાં જનસભાને સંબોધશે.આજે તેઓ વલસાડ અને ભરૂચમાં જાહેરસભા ગજવી કોંગ્રેસના ઉમેદવાર માટે મતદારોને અપીલ કરશે.જે બાદ તેઓ વડોદરામાં રાત્રી રોકાણ કરશે.નવજોત સિદ્ધુ આવતી કાલે ખેડા, પાટણ બનાસકાંઠા અને અમદાવાદમાં જાહેરસભાને સંબોધશે.આપને જણાવી દઈયે કે નવજોત સિદ્ધુ કોંગ્રેસના સ્ટાર પ્રચાર […]

Top Stories Gujarat Others Videos

કોંગ્રેસના નેતા નવજોત સિદ્ધુ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે નવજોત સિદ્ધુ ગુજરાત પ્રવાસ અંતર્ગત દક્ષિણ ગુજરાતમાં જનસભાને સંબોધશે.આજે તેઓ વલસાડ અને ભરૂચમાં જાહેરસભા ગજવી કોંગ્રેસના ઉમેદવાર માટે મતદારોને અપીલ કરશે.જે બાદ તેઓ વડોદરામાં રાત્રી રોકાણ કરશે.નવજોત સિદ્ધુ આવતી કાલે ખેડા, પાટણ બનાસકાંઠા અને અમદાવાદમાં જાહેરસભાને સંબોધશે.આપને જણાવી દઈયે કે નવજોત સિદ્ધુ કોંગ્રેસના સ્ટાર પ્રચાર છે..