Not Set/ PM મોદી આવશે ગુજરાતની મુલાકાતે,આણંદ અને જૂનાગઢમાં સંબોધશે સભા

પીએમ મોદી 10 એપ્રિલે ગુજરાતની મુલાકાતે આવવાના છે.આણંદ અને જૂનાગઢમાં પીએમ મોદી વિશાળ જનમેદની સંબોધવના છે એટલું જ નહિ તેઓ અહીંયા પ્રચાર પણ કરવાના છે.માનવામાં આવૈ રહ્યું છે કે આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના આગમનને લઇને તંત્ર એકશન મોડમાં આવી ગયું છે.તૈયારીઓને ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. […]

Gujarat Others Videos

પીએમ મોદી 10 એપ્રિલે ગુજરાતની મુલાકાતે આવવાના છે.આણંદ અને જૂનાગઢમાં પીએમ મોદી વિશાળ જનમેદની સંબોધવના છે એટલું જ નહિ તેઓ અહીંયા પ્રચાર પણ કરવાના છે.માનવામાં આવૈ રહ્યું છે કે આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના આગમનને લઇને તંત્ર એકશન મોડમાં આવી ગયું છે.તૈયારીઓને ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.