સ્વીટ 16 ક્રોસ કરી પરિપક્વતાનાં ઉંબરે ઉભેલી ભારતની 17મી લોકસભામાં સત્તા માટેનાં મહાજંગ – 2019ની મતગણનાનાં મહામંથનમાં ભાજપને અમૃતનો પ્યાલો હાથ આવી ગયો છે. કોંગ્રેસ, ત્રોજો મોરચો, મહાગઠબંધન તમામ પક્ષોની હાલત ખસ્તા, તો સાઉથમાં પ્રાદેશીક પક્ષો અને કોંગ્રેસનો હાથ ઉપર જોવા મળ્યો.
સૌથી વધુ નજર હતી તે ઉત્તર-પૂર્વમાં પણ ભાજપની ધમાકેદાર એન્ટ્રી, પં.બંગાળમાં દીદીનો દિવસ આથમતો જોવા મળ્યો. ભાજપે 50% આસપાસ બેઠકો પર ભગવો લહેરાવતા ગઢમાં ગાબડા પડ્યા. તો આસામમાં પણ ભાજપે ગઢ કબજે કર્યો અને ઓડીશામાં પણ સારા દેખાવની સાથે ઉત્તર-પૂર્વમાં જોરદાર પગ જમાવ્યો.
ભાજપે ખુદ પોતાનો જ રેકોર્ડ તોડ્યો અને 341 બેઠકો પર ભાજપ અને સાથી પક્ષો દ્રારા વિજય પતાકા લહેરાવાય

મહાજંગ – 2019નાં વલણો
મહાજંગમાં તમામ રાજ્યની 543 બેઠકો પર આવા છે @ 0500 સુધીનાં વલણો
હાલની સ્થિતિ મુજબ ભાજપ અને સાથી પક્ષો(NDA) દેશમાં 341 બેઠકો પર ભારે લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અને સાથી પક્ષો(UPA) 091 બેઠક પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે ત્રાજો મોરચા સહિતનાં તમામ અન્ય પક્ષોની સ્થિતિ 110 બેઠક પર આગળ ચાલી રહ્યાની જોવા મળી રહી છે.
|
તમામ 36 રાજ્ય |
બેઠકો |
ભાજપ+ |
કોંગ્રેસ+ |
અન્ય |
||
| આંધ્ર પ્રદેશ | 25/25 | 00 | 00 | 25 | ||
| અરૂણાચાલ પ્રદેશ | 2/2 | 02 | 00 | 00 | ||
| આસામ | 1414 | 10 | 01 | 03 | ||
| બિહાર | 40/40 | 37 | 03 | 00 | ||
| છત્તિસગઢ | 11/11 | 09 | 02 | 00 | ||
| ગોવા | 2/2 | 01 | 01 | 00 | ||
| ગુજરાત | 26/26 | 26 | 00 | 00 | ||
| હરિયાણા | 10/10 | 10 | 00 | 00 | ||
| હિમાચલ પ્રદેશ | 4/4 | 04 | 00 | 00 | ||
| જમ્મુ-કાશ્મીર | 6/6 | 03 | 00 | 03 | ||
| ઝારખંડ | 14/14 | 13 | 01 | 00 | ||
| કર્ણાટક | 28/28 | 24 | 04 | 00 | ||
| કેરલ | 20/20 | 00 | 19 | 01 | ||
| મધ્ય પ્રદેશ | 29/29 | 28 | 01 | 00 | ||
| મહારાષ્ટ્ર | 48/48 | 40 | 07 | 01 – SP-BSP | ||
| મણિપુર | 2/2 | 01 | 00 | 01-NPF | ||
| મેઘાલય | 2/2 | 00 | 01 | 01-NPEP | ||
| મિઝોરમ | 1/1 | 00 | 00 | 01-MNF | ||
| નાગાલેન્ડ | 1/1 | 00 | 00 | 01-NDPP | ||
| ઓડિશા | 21/21 | 07 | 01 | 13-BJD | ||
| પંજાબ | 13/13 | 03 | 09 | 01 | ||
| રાજસ્થાન | 25/25 | 25 | 00 | 00 | ||
| સિક્કીમ | 1/1 | 00 | 00 | 01-SKM | ||
| તામિલનાડુ |
|
04 | 30 | 04 | ||
| તેલંગણા | 17/17 | 04 | 04 | 09 | ||
| ત્રીપુરા | 2/2 | 02 | 00 | 00 | ||
| ઉત્તર પ્રદેશ | 80/80 | 63 | 01 | 16-SP-BSP | ||
| ઉત્તરાખંડ | 5/5 | 05 | 00 | 00 | ||
| પં. બંગાળ | 42/42 | 19 | 01 | 22 – TMC | ||
| આંદોમાન-નિકોબાર ટાપુ | 1/1 | 01 | 00 | 00 | ||
| છત્તિસગઢ | 11/11 | 08 | 03 | 00 | ||
| દાદરા-નગર હવેલી | 1/1 | 01 | 00 | 00 | ||
| દમણ-દિવ | 1/1 | 01 | 00 | 00 | ||
| દિલ્હી | 7/7 | 07 | 00 | 00 | ||
| લક્ષદિપ | 1/1 | 00 | 01 | 00 | ||
| પોંડિચેરી | 1/1 | 00 | 01 | 00 |
ખાસ નોંધ – તામિલનાડુની કુલ 39 બેઠકોમાંથી વેલ્લુર બેઠકની ચૂંટણી સ્થગીત કરતા 38 બેઠકો પર મતદાન થયેલ લોકસભા 2019ની 543 બેઠકમાંથી તામિલનાડુની વેલ્લુર બેઠક પર ચૂંટણી સ્થગીત કરતા 542 બેઠકો પર મતદાન થયેલ
