Not Set/ મહારાષ્ટ્ર ચૂંટણી/ ઉદ્ધવ ઉવાચ્ – મુખ્યમંત્રી પદ માટે 50-50 ફોર્મ્યુલા અગાઉથી નક્કી હતી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 અને હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019 નો ચુકાદો દિવસ છે, કારણ કે જનતાનો આદેશ આજે આવી ગયા છે. અને પરિણામે સ્પષ્ટ કરી દીધુ છે કે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના યુતી(NDA) ફરી કાલે તાજ પહેરશે. આવી સ્થિતિમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પરિણામો મામલે પોતાનો હુંકાર ભર્યો હતો.  Shiv Sena chief […]

Top Stories India

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 અને હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019 નો ચુકાદો દિવસ છે, કારણ કે જનતાનો આદેશ આજે આવી ગયા છે. અને પરિણામે સ્પષ્ટ કરી દીધુ છે કે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના યુતી(NDA) ફરી કાલે તાજ પહેરશે. આવી સ્થિતિમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પરિણામો મામલે પોતાનો હુંકાર ભર્યો હતો. 

57 બેઠકો પર જીત બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સૌથી પહેલાં હું જનતાનો આભાર માનું છું. શિવસેના-ભાજપ સરકાર બનાવવાની સ્થિતિમાં છે. લોકોએ સભાનપણે મતદાન કર્યું છે, રાજ્યમાં લોકશાહી જીવંત રહી છે. જે લોકોએ આદેશ આપ્યો છે તે આંખ ખોલનારો છે. સરકારે આગામી 5 વર્ષ સુધી કામ કરવું પડશે, જનતાએ આપેલા આશીર્વાદનાં પૂર્ણ સન્માનમાં કામ કરીશું.

ઠાકરેએ કહ્યું કે મુખ્યમંત્રી પદ પર કોણ રહેશે તે નક્કી નથી. અમિત શાહને મળવા માટે ફોર્મ્યુલા પર વાત કરવામાં આવશે. ઠાકરેએ કહ્યું કે દેશની આંખ ખોલનારા આ પરિણામોની તેઓ આદર કરો. અમે લોકોની અપેક્ષા અનુસાર પાંચ વર્ષ કામ કરીશું. ભાજપ-સેના રાજ્યમાં જોડાણની સરકાર બનાવશે. અને મુખ્યમંત્રી પદ માટે 50-50 ટકાની ફોર્મ્યુલા પહેલેથી જ નક્કી હતી, ત્યારે ભાજપ હવે તને પડી બતાવે, આ મામલે અમે જતું કરીશું નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.