Not Set/ દમણ: પેનની ફેકટરીમાં લાગી ભીષણ આગ, ૧૨ ફાયર ફાઈટર ઘટના સ્થળે

દમણ, મંગળવારે મોડી રાત્રે દમણમાં એક ફેકટરીમાં આગ લાગી હતી. આ આગ પેન બનાવવાની ફેક્ટરીમાં લાગી હતી. Daman: Fire broke out at a pen-making factory at around 11 pm yesterday; doused now. Around 12 fire tenders completed the firefighting operations. pic.twitter.com/hMMHJ9XF5T — ANI (@ANI) December 4, 2018 સુત્રોના જણાવ્યા પ્રમાણે આગ રાત્રે ૧૧ વાગ્યે લાગી […]

Top Stories India Trending

દમણ,

મંગળવારે મોડી રાત્રે દમણમાં એક ફેકટરીમાં આગ લાગી હતી. આ આગ પેન બનાવવાની ફેક્ટરીમાં લાગી હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આગ રાત્રે ૧૧ વાગ્યે લાગી હતી.

આગ એટલી ભીષણ હતી કે ઘટના સ્થળે ૧૨ ફાયર ફાઈટર એન્જીન  પહોચી ગયા હતા. આગ એટલી ભીષણ હતી કે તેની ઝપેટો આજુબાજુના વિસ્તારમાં પણ ફેલાઈ ગઈ હતી.

જો કે પેનની ફેક્ટરીમાં રાત્રે શા માટે આગ લાગી તનુ કોઈ કારણ સામે આવ્યું નથી. એટલું જ નહી પરંતુ આ આગને લીધે કોઈ જાનહાનિના સમાચાર પણ મળ્યા નથી.