uttarpradesh news/ સીઓ ઝિયા ઉલ હકના લિંચિંગ કેસમાં મોટો નિર્ણય, 10 આરોપીઓને આજીવન કેદ

તમામ દોષિતો પર 19 હજાર 500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો

Top Stories India

Uttarpradesh News : ઝિયાઉલ હક મર્ડર કેસઃ લખનૌ સીબીઆઈ કોર્ટે પ્રતાપગઢના કુંડામાં સીઓ ઝિયાઉલ હકની હત્યા કેસમાં સજા સંભળાવી છે. તમામ 10 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. લખનૌ સીબીઆઈ કોર્ટે પ્રતાપગઢના કુંડામાં સીઓ ઝિયાઉલ હકની હત્યા કેસમાં સજા સંભળાવી છે. તમામ 10 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત તમામ દોષિતો પર 19 હજાર 500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે દંડની કુલ રકમના 50 ટકા સીઓ ઝિયાઉલ હકની વિધવા પરવીન આઝાદને ચૂકવવાનો આદેશ આપ્યો છે.

કોર્ટે ફૂલચંદ યાદવ, પવન યાદવ, મનજીત યાદવ, ઘનશ્યામ સરોજ, રામ લખન ગૌતમ, છોટાલાલ યાદવ, રામ આસારે, મુન્ના પટેલ, શિવરામ પાસી, જગત બહાદુર પાલ ઉર્ફે બુલે પાલને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં રઘુરાજ પ્રતાપ સિંહ રાજા ભૈયા અને ગુલશન યાદવને પહેલા જ ક્લીનચીટ મળી ચુકી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પત્નીને જાહેરમાં થપ્પડ મારવી ગુનો નથી : જમ્મુ કાશ્મીર હાઈકોર્ટ

આ પણ વાંચો: PoKને ગણાવી નેહરુની ઐતિહાસિક ભુલ, શું છે જમ્મુ કાશ્મીર આરક્ષણ બિલ 2023

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આચંકા, ચંદીગઢમાં પણ આવ્યા ભૂકંપના આચંકા, દિલ્લી એનસીઆરમાં પણ ભૂકંપના આચંકા, ઉતર ભારતમાં અનેક સ્થળે ભૂકંપના આચંકા