રાજ્યના છેવાડા ગામડાઓમાં રહેતા લોકો માટે કેન્દ્ર સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં ૬ નવા પાસપોર્ટ કેન્દ્રો ખોલવા માટેની મંજુરી આપી છે.
https://api.mantavyanews.in/gujarat-good-news-center-gives-green-signal-to-open-six-new-passport-centers-in-gujarat/
બનાસકાંઠાના આંતરિયાળ વિસ્તારનો વિકાસ અધ્ધરતાલે આવી ગયો છે. વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરવા માટે મજબૂર થઇ ગયા છે..ખાનગી જીપ પર લટકી વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા છે.
https://api.mantavyanews.in/does-the-government-have-no-worry-of-students/
છેલ્લા કેટલાક સમયથી અમેરિકી ડોલરમાં આવી રહેલી મજબૂતી અને આતંરરાષ્ટ્રીય માર્કેટમાં જોવા મળી રહેલી ઉથલ-પાથલના કારણે ભારતીય રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો થયો છે. ડોલરના મુકાબલામાં રૂપિયામાં ગુરુવારે ૨૩ પૈસાનો ઘટાડો થવાની સાથે જ ભારતીય રૂપિયો ૭૦.૮૨ ના અત્યારસુધીના એક રેકોર્ડ સ્તર પર પહોચી ગયો છે.
https://api.mantavyanews.in/business-the-indian-rupee-reached-the-record-level-against-the-dollar-at-70-82-per-1-dollar/
‘બિગ બોસ’ ના ઘરમાં બોડાકી ગામમાં રહેનાર રોબિન ગુર્જરના સાથે સાથે તેમની 80 વર્ષીય દાદી શ્યામવતીની પણ એન્ટ્રી થઇ શકે છે. બુધવારે મુંબઈમાં રોબિન ગુર્જરનું પર્સનલ ઈન્ટરવ્યું થઇ ચુક્યું છે. હવે ‘બીગ બોસ’ની ટીમ દાદીનું ઘરે આવીને ઈન્ટરવ્યુ કરશે. રોબિને જણાવ્યું કે તેને સિલેક્ટ કરશે તેવી તેને આશા છે અને જો દાદી ઇન્ટરવ્યુ સારું રહ્યું તો એન્ટ્રીતો પાકી થઇ જશે.
ભારતને એશિયન ગેમ્સમાં ૧૧મો ગોલ્ડ મેડલ ઉત્તરી બંગાળની સ્વપ્ના બર્મને અપાવ્યો હતો. સ્વપ્નાએ હેપ્ટાથલનમાં ગોલ્ડ મેડલજીતવાની સાથે જ ઈતિહાસ રચ્યો છે અને તે આ સ્પર્ધામાં સુવર્ણ પદક જીતનારી પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. સ્વપ્ના બર્મને સાત સ્પર્ધાઓમાં કુલ ૬૦૨૬ પોઈન્ટ સ્તાહે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું.
https://api.mantavyanews.in/sports-asian-games-2018-the-rickshaw-pullers-daughter-becoming-the-golden-girls-gold-given-to-india-in-heptathlon/
