Not Set/ HEADLINE @6:00 PM: અત્યાર સુધીના મહત્વના ન્યુઝ એક ક્લિક પર

રાફેલ ડીલ વિવાદ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે તલવારો ખેંચાઈ ચુકી છે. આજે યૂથ કોંગ્રેસે આ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાઆવાસનો ઘેરાવ કર્યો છે. https://api.mantavyanews.in/national-youth-congress-march-to-pm-house-thief-slogan/ ફરી એકવાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે. બે દિવસ પહેલા રૂપિયા ઉઘરાવતો વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારે આ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યુઝ પર પ્રકાશિત કરતા  ACB ટીમ અમીરગઢ RTO ચેકપોસ્ટ પર ત્રાટકી હતી. […]

Top Stories Gujarat

રાફેલ ડીલ વિવાદ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે તલવારો ખેંચાઈ ચુકી છે. આજે યૂથ કોંગ્રેસે આ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાઆવાસનો ઘેરાવ કર્યો છે.

https://api.mantavyanews.in/national-youth-congress-march-to-pm-house-thief-slogan/

ફરી એકવાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે. બે દિવસ પહેલા રૂપિયા ઉઘરાવતો વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારે આ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યુઝ પર પ્રકાશિત કરતા  ACB ટીમ અમીરગઢ RTO ચેકપોસ્ટ પર ત્રાટકી હતી.

https://api.mantavyanews.in/banaskatha-amirgadh-rto-checkpost-anti-corruption-bureau-team-makes-it-strict/

દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી SC / ST આરક્ષણ મામલે અનેક ચર્ચાઓ સામે આવી રહી હતી. આ મામલે દેશભરમાં SC / ST સમુદાયના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આવે સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે એક મહત્વનો ચુકાદોઆપ્યો છે.

https://api.mantavyanews.in/national-supreme-court-gives-sc-st-reservation-a-major-verdict-one-state-will-get-reservation-benefits/

આવતા મહિને 17 થી 19 સપ્ટેમ્બર સુધી આરએસએસ ના થનારા કાર્યક્રમમાં રાહુલ ગાંધીને પણ આમંત્રણ મોકલવામાં આવે એવી ખબર છે. આ ખબરો વચ્ચે કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે એ રાહુલ ગાંધીને કહ્યું છે કે આરએસએસ એક ઝેર છે. આ બધા જાણે છે. જો આપને ખબર છે કે આ ઝેર છે, તો એને ચાખવાની જરૂર નથી, કારણ કે ઝેર ચાખવાનું પરિણામ બધાને ખબર જ છે.

https://api.mantavyanews.in/national-rss-is-poison-no-need-to-taste-kharge-to-rahul-gandhi/

પાટીદાર અનામત મામલામાં હાર્દિક પટેલ પર ચાલી રહેલા રાજદ્રોહના કેસના મામલે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમા કોર્ટમાં દિનેશ સાથે ચિરાગ પટેલ હાજર રહ્યા હતા પણ  હાર્દિક પટેલ હાજર ન રહેતા કોર્ટ દ્વારા નારાજગી જાહેર કરવામાં આવી હતી.

https://api.mantavyanews.in/ahmadabad-court-ruling-on-fasting-was-absent-hardik/

બોલિવૂડ સ્ટાર વરૂન ધવન  ઘણા સમયથી તેમની બાળપણના મિત્ર નતાશાને ડેટ કરી રહ્યા છે. એવું કહેવાય આવી રહ્યું છે કે છેલ્લા 10 વર્ષથી બંને સાથે છે. અત્યાર સુધી, વરુને તેના રિલેશનશિપ અંગે ક્યારેય ખુલ્લીને વાત કરી નથી. પરંતુ હવે એવું લાગે છે કે વરુન  આ રીલેશનને આગળ વધારવા માટે તૈયાર છે.

https://api.mantavyanews.in/entertainment-varun-dhawan-breaks-his-relationship-with-whom-he-will-marry/