Not Set/ HEADLINE @ 12:30 PM: અત્યાર સુધીના મહત્વના ન્યુઝ એક ક્લિક પર

પાસ કન્વીનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ તેની તબિયત દિન પ્રતિદિન બગડી રહી છે. .ત્યારે હાર્દિકના સમર્થન માટે પાટીદારો હવે રોડ પર ઉતરી આવ્યા છે. https://api.mantavyanews.in/patidar-women-also-joined-in-support-of-hardik-patel-in-patan/ અમદાવાદમાં વી.એસ હોસ્પિટલની નવી બિલ્ડીંગની મુલાકાતે સીએમ વિજય રૂપાણી આવવાના હતા. પરંતુ આ કાર્યક્રમ રદ્દ થાય તેવી શક્યાત છે અને સીએમ વિજય રૂપાણી નરેશ પટેલ સાથે મુલાકત કરે તેવી શક્યતા છે. હાર્દિકના […]

Top Stories Gujarat

પાસ કન્વીનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ તેની તબિયત દિન પ્રતિદિન બગડી રહી છે. .ત્યારે હાર્દિકના સમર્થન માટે પાટીદારો હવે રોડ પર ઉતરી આવ્યા છે.

https://api.mantavyanews.in/patidar-women-also-joined-in-support-of-hardik-patel-in-patan/

અમદાવાદમાં વી.એસ હોસ્પિટલની નવી બિલ્ડીંગની મુલાકાતે સીએમ વિજય રૂપાણી આવવાના હતા. પરંતુ આ કાર્યક્રમ રદ્દ થાય તેવી શક્યાત છે અને સીએમ વિજય રૂપાણી નરેશ પટેલ સાથે મુલાકત કરે તેવી શક્યતા છે. હાર્દિકના ઉપવાસને લઇને સીએમ વિજય રૂપાણી નરેશ પટેલ સાથે મુલાકાત કરી શકે છે.

https://api.mantavyanews.in/ahmedabad-naresh-patel-meet-cm-vijay-rupan-for-fast-issue/

ગત શુક્રવારથી કૈલાશ માનસરોવરની પવિત્ર યાત્રા પર નીકળેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની પ્રથમ તસ્વીર તેમજ એક વીડિયો સામે આવ્યા છે. જેમાં રાહુલ ગાંધી યાત્રા પર આવેલા અન્ય શ્રદ્ધાળુઓ સાથે તસ્વીરોમાં જોઈ શકાય છે.

https://api.mantavyanews.in/national-rahul-gandhi-kailash-picture-mansarovar-yatra-other-pilgrims/

દિલ્હી: ભારતની વર્તમાન સરકાર દેશની સૌથી મોટી NPA (નોન પ્રોફિટ એસેટ) છે તેવો આક્ષેપ કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી કપિલ સિબલે જણાવ્યું છે. કોંગ્રેસના સિનિયર નેતાએ આ આક્ષેપ પોતાના દ્વારા તૈયાર કરાયેલી બુકના વિમોચન પ્રસંગે કરી હતી.

https://api.mantavyanews.in/india-politics-modi-government-is-the-indias-most-largest-npa-kapil-sibal/

પશ્ચિમ બંગાળમાં બ્રિજ ધરાશાયી થવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. કલકત્તામાં ગત  બુધવારે માજેરહાટ ફ્લાઈઓવરનો એક ભાગ તૂટી પડ્યો હતો, ત્યારબાદ હવે આ ઘટનાના ત્રીજા જ દિવસે સિલિગુડીમાં નદી પર બનેલો વધુ એક બ્રિજ ધરાશાયી થયો છે.

https://api.mantavyanews.in/national-west-bengal-bridge-collapse-siliguri-kolkata-mamata-bannerjee-majherhat-bridge/