Not Set/ Mantavya News bell 11/02/2020 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines દિલ્હી વિધાનસભા ચૂંટણીની સવારે 8 વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા શરૂ…..21 સ્થળોએ 70 બેઠકો માટે હાથ ધરાશે મતગણતરી,લોકોમાં ઉત્સાહનો માહોલ આઠનાં ટકોરે મતગણતરી શરૂ — દિલ્હીમાં એક્ઝિટ પોલના આંકડા મુજબ બની શકે કેજરીવાલ સરકાર…તો ભાજપે પણ કર્યો સરકાર બનાવવાનો દાવો દિલ્હીનાં દિલમાં કોણ? — દિલ્હીમાં ભાજપે સાંસદોને જારી કર્યુ વ્હિપ…..રાજ્યસભામાં ભાજપ સાંસદોને હાજર રહેવા ફરમાન […]

Top Stories

Morning Headlines

દિલ્હી વિધાનસભા ચૂંટણીની સવારે 8 વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા શરૂ…..21 સ્થળોએ 70 બેઠકો માટે હાથ ધરાશે મતગણતરી,લોકોમાં ઉત્સાહનો માહોલ
આઠનાં ટકોરે મતગણતરી શરૂ

દિલ્હીમાં એક્ઝિટ પોલના આંકડા મુજબ બની શકે કેજરીવાલ સરકાર…તો ભાજપે પણ કર્યો સરકાર બનાવવાનો દાવો
દિલ્હીનાં દિલમાં કોણ?

દિલ્હીમાં ભાજપે સાંસદોને જારી કર્યુ વ્હિપ…..રાજ્યસભામાં ભાજપ સાંસદોને હાજર રહેવા ફરમાન
ભાજપે જારી કર્યુ વ્હિપ

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરી દરમિયાન આવશે ભારત,થશે સત્તાવાર જાહેરાત….અમદાવાદ કાર્યક્રમમાં આપશે ખાસ હાજરી
પધારો મોંઘેરા મહેમાન

વ્યાજખોરોનાં ત્રાસથી વરિયા એન્જિનીયરિંગનાં માલિક હિમાંશુ વરિયાનો ઝેરી દવા પીને આપઘાત….એલ.જી હોસ્પિટલમાં સારવાર હેઠળ
ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ

6.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર…તો અમદાવાદમાં 13.2 અને રાજકોટમાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન
6.8 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.