Morning Headlines
રાજ્યમાં ફરી અનુભવાયો ઠંડીનો ચમકારો….નલિયા 6.7 ડિગ્રી સાથે ઠંડુગાર તો આવતીકાલથી ઠંડી ઘટવાની હવામાન વિભાગની આગાહી
આવતીકાલથી ઘટશે ઠંડી
————————
અમદાવાદનાં નારોલમાં મધરાતે આગની ઘટનામાં પાંચ શ્રમિકોનાં મોત..તો મધરાતે લિલીયામાં બે કાર સામ સામે અથડાતાં આગ લાગતાં બેનાં મોત
આગથી 12 કલાકમાં 7નાં મોત
————————
એગ્ઝિટ પોલમાં કેજરીવાલની AAPને ફરી સ્પષ્ટ બહુમતિનું અનુમાન…. ભાજપને વધુમાં વધુ 26 અને કોંગ્રેસને 2 સીટ મળવાની સંભાવના
ફરી બની શકે ‘આપ’ની સરકાર
————————
સુરતમાં આજે CAAનાં સમર્થનમાં ભાજપની પદયાત્રા…….મુખ્યમંત્રી રૂપાણી સહિત અગ્રણીઓ આપશે હાજરી
CAAનાં સમર્થનમાં પદયાત્રા
————————
સૌરાષ્ટ્રમાં કોરોનાનાં દસ્તકની આશંકા….ચીનથી પરત ફરેલી જેતપુરની યુવતી શંકાસ્પદ કેસ મુદ્દે રાજકોટમાં સારવાર હેઠળ દાખલ
સૌરાષ્ટ્રમાં કોરોનાની દસ્તક
————————
રાજકોટ વિભાગમાં ટ્રેક ડબલિંગને કારણે 12 ટ્રેનો સંપૂર્ણ રદ્દ તો 8 ટ્રેન કરાઇ આંશિક રદ્દ…..હજારો યાત્રીઓની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ટ્રેક ડબલિંગને કારણે 12 ટ્રેનો રદ્દ
————————
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
