Not Set/ Mantavya News bell 24/12/2019 સવારનાં મુખ્ય સમાચાર

Morning Headlines આજે દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની મળશે બેઠક…..વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આયોજન,એનપીઆર માટે ભંડોળ ફાળવવાના પ્રસ્તાવ અંગે લેવાઇ શકે નિર્ણય કેન્દ્રીય કેબિનેટની મળશે બેઠક ———————– ઝાંરખંડ વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોર્ચા અને કૉંગ્રેસના ગઠબંધનને બહુમતી…..ગઠબંધન સરકારના હેમંત સોરેન બનશે સીએમ ઝારખંડમાં ભાજપની હાર  (211) ———————– આજે CAAનાં સમર્થનમાં ભાજપની રાજ્યભરમાંથી નીકળશે રેલી…અમદાવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણી આપશે […]

Top Stories

Morning Headlines

આજે દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની મળશે બેઠક…..વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આયોજન,એનપીઆર માટે ભંડોળ ફાળવવાના પ્રસ્તાવ અંગે લેવાઇ શકે નિર્ણય

કેન્દ્રીય કેબિનેટની મળશે બેઠક

———————–

ઝાંરખંડ વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોર્ચા અને કૉંગ્રેસના ગઠબંધનને બહુમતી…..ગઠબંધન સરકારના હેમંત સોરેન બનશે સીએમ

ઝારખંડમાં ભાજપની હાર  (211)

———————–

આજે CAAનાં સમર્થનમાં ભાજપની રાજ્યભરમાંથી નીકળશે રેલી…અમદાવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણી આપશે હાજરી

CAAનાં સમર્થનમાં ભાજપની રેલી

———————–

આંતર રાજ્ય અને જિલ્લા વચ્ચેની પોલીસ ચેક પોસ્ટ બંધ કરવાનો રાજ્ય પોલીસવડાનો આદેશ….ડીજીએ પરિપત્ર કરી તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડાને સૂચના આપી

પોલીસ ચેક પોસ્ટ બંધ કરવાનો નિર્ણય

———————–

માત્ર 10 દિવસમાં તીડે 150 કિલોમીટર વિસ્તારમાં આતંક મચાવ્યો..બનાસકાંઠા બાદ પાટણ, મહેસાણા સુધી આક્રમણ…ગાંધીનગર સુધી પહોંચી શકે છે તીડ

તીડનો તરખાટ યથાવત

———————–

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત…..નલિયા 12 ડિગ્રી સાથે ઠંડુગાર તો અમદાવાદમાં 17.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન

નલિયા 12 ડિગ્રી સાથે ઠંડુગાર

———————–

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.