Not Set/ કેવી જશે આપની 24/12/2019 , વાંચો આપનું આજનું રાશિફળ

પંચાગ તારીખ તા. 24 ડિસે. 2019, મંગળવાર તિથિ માગશર વદ તેરસ રાશિ વૃશ્ચિક (ન, ય) નક્ષત્ર અનુરાધા ( ઓમ્ મિત્રાય નમઃ) યોગ શૂલ કરણ વણિજ દિન મહિમા – ગણેશજીની ઉપાસના કરવી ગણેશજીને લાલ બૂંદીનો લાડુ ધરાવવો રાહુકાલ – બપોરે 3.00 થી 4.30 શુભ ચોઘડીયું – બપોરે 3.20થી 4.40 મેષ (અ,લ,ઈ) – સ્નાયુના દુઃખાવાથી સાવધાન જ્યોતિષીઓ […]

Uncategorized
  • પંચાગ
તારીખ તા. 24 ડિસે. 2019, મંગળવાર
તિથિ માગશર વદ તેરસ
રાશિ વૃશ્ચિક (ન, ય)
નક્ષત્ર અનુરાધા ( ઓમ્ મિત્રાય નમઃ)
યોગ શૂલ
કરણ વણિજ

દિન મહિમા –

  • ગણેશજીની ઉપાસના કરવી
  • ગણેશજીને લાલ બૂંદીનો લાડુ ધરાવવો
  • રાહુકાલ – બપોરે 3.00 થી 4.30
  • શુભ ચોઘડીયું – બપોરે 3.20થી 4.40

મેષ (અ,લ,ઈ) –

  • સ્નાયુના દુઃખાવાથી સાવધાન
  • જ્યોતિષીઓ માટે શુભ
  • આવક થઈ શકે છે
  • પ્રવાસની શક્યતા છે
  • સંતાન સંબંધી કાર્યો થાય

વૃષભ (બ,વ,ઉ) –

  • આરોગ્ય જાળવવું
  • ભાગીદારી પેઢીમાં મતભેદ
  • પેટની બિમારીથી સાચવવું
  • ગુસ્સો વધુ આવશે
  • મન ધાર્યું આજે નહીં થાય

મિથુન (ક,છ,ઘ) –

  • આળસ વર્તાય
  • કાર્ય કરવાની ઇચ્છા ન થાય
  • ધનપ્રાપ્તિ થાય
  • લોનસંબંધી કાર્યો થાય
  • આરામમાં દિવસ વિતશે

કર્ક (ડ,હ) –

  • પ્રવાસના યોગ છે
  • સંતાન સાથે પ્રવાસ થાય
  • કાર્યમાં વધુ કુનેહ ઉમેરાય
  • બુદ્ધિ વધુ સતેજ બને
  • એકાગ્ર ચિત્ત રહે

સિંહ (મ,ટ) –

  • ધાર્મિક ઉપદેશ મળે
  • કથાપ્રવચનનો લાભ મળે
  • કોઈની સલાહ લેવી પડે
  • ધનપ્રાપ્તિના યોગ છે
  • મકાન-જમીનથી આવક

કન્યા (પ,ઠ,ણ) –

  • આરોગ્ય જાળવજો
  • ગમે તે ભોગે કાર્ય પૂરું કરવાની ઇચ્છા થાય
  • કોઈ નિર્ણય પર પહોંચી શકશો
  • ગુસ્સાથી દૂર રહેવું
  • નવી શરૂઆત થશે

તુલા (ર,ત) –

  • ખોટી સોબતથી દૂર રહો
  • ઘરમાં મુશ્કેલી થશે
  • ભાષામાં જાળવજો
  • પરિસ્થિતિ બદલાઈ જશે
  • શાંતિ જાળવવી

વૃશ્ચિક (ન,ય) –

  • જૂના સંબંધો તાજા થાય
  • અચાનક સ્નેહી મળી જાય
  • લાભ થશે
  • જીવનસાથી સાથે સંબંધો મજબૂત બને
  • શાંતિમય દિવસ વિતશે

ધન (ભ,ધ,ફ,ઢ) –

  • પરદેશના યોગ છે
  • અચાનક પ્રવાસ ગોઠવાય
  • જાહેર પ્રવચન થાય
  • જુદા જુદી વિચાર ખૂબ આવે
  • થોડો ડર પણ આજે લાગે

મકર (ખ,જ) –

  • ઈશ્વર સ્મરણ થશે
  • આજે આરોગ્ય સુધરશે
  • માનસિક શાંતિ લાગશે
  • વેપારમાં આવક થશે
  • કાપડના વેપારીને રાહત મળે

કુંભ (ગ,શ,સ,ષ) –

  • નોકરીમાં તકલીફ રહે
  • દગાખોરીથી સાવધાન
  • આરોગ્ય જાળવજો
  • વેપારમાં નિરસતા રહે
  • મિશ્ર દિવસ વિતશે

મિન (દ,ચ,ઝ,થ) –

  • ભાગ્ય વૃદ્ધિ થશે
  • સુખ મળશે
  • પ્રગતિનો માર્ગ મોકળો
  • બપોર પછી વિશેષ રાહત
  • શાંતિથી દિવસ પસાર થાય

ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.