Morning Headlines
જમ્મુ કાશ્મીરનાં હીરાનગર સેકટરમાં ફાયરિંગ….LOC પાસે પાકિસ્તાન તરફથી ફાયરિંગ થતાં ભારતીય સેનાએ આપ્યો વળતો જવાબ
નાપાક પાકની અવળચંડાઇ
—————-
આજે વાજપેયીજીનાં જન્મદિને એકબાજુ લખનઉમાં વડાપ્રધાન મોદી કરશે અટલજીની પ્રતિમાનું અનાવરણ..તો બીજી બાજુ વિજ્ઞાનભવનમાં અટલ ભૂજલ યોજનાની કરાવશે શરૂઆત
અટલજીની પ્રતિમાનું અનાવરણ
—————-
ભાજપ દ્વારા સુશાસન દિનની ઉજવણી નિમિત્તે રાજ્યનાં ખેડૂતોને ચુકવાશે પાકવીમાની સહાય….તો મુખ્યમંત્રી રૂપાણી વડોદરામાં સહાય વિતરણ કાર્યક્રમમાં આપશે હાજરી
સુશાસન દિને અપાશે સહાય
—————-
જૂનાગઢ ACBના PI ડીડી ચાવડા 18 લાખની લાંચ લેતા ઝડપાયા,.. ACBની વડી કચેરીના અધિકારીઓએ જ ગોઠવ્યું હતું છટકું
લાંચિયા બાબુ ACBનાં સકંજામાં
—————-
આજે દેશ સહિત દુનિયાભરમાં ભગવાન ઇસુનાં જન્મદિને નાતાલ પર્વની કરાશે ઉજવણી…સવારે ચર્ચમાં ખ્રિસ્તી ભાઇ-બહેનો દ્વારા પ્રેયરનું કરાયું આયોજન
નાતાલ પર્વની ઉજવણી
—————-
રાજ્યમાં 10.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર….તો અમદાવાદમાં 16.2 અને રાજકોટમાં 14 ઇંચ લઘુત્તમ તાપમાન
10.8 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર
—————-
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
