Not Set/ #મંતવ્ય નવરાત્રી : #Video – “ઐશ્વર્યા મજમુદાર”નાં તાલ પર સુરતીઓએ માણી ગરબની મોજ

દેશભરમાં માઁની આરાધનાનાં પર્વની વધામણીની ઘડી ગણાઇ રહી છે. અને જ્યારે માઁ પધારતા હોય તો “વેલકમ’ તો કરવુ જ પડેને. તો “મંતવ્ય ન્યૂઝ” દ્વારા સુરતમાં વેલકમ નવરાત્રીની બીજી રાત્રે ઐશ્વર્ય પથરાયું અને ગુજરાતની કોકીલકંઠી ઐશ્વર્યા મજમુદારે સુરતીઓને આવાતો રસતરબોળ કરાવ્યા કે જોઇને તમે પણ તાલ સાથે થિરકવા મજબૂર થઇ જશે. બોલો સ્વીકારો છો ચેલેન્જ, તો […]

Top Stories Navratri 2022 Videos

દેશભરમાં માઁની આરાધનાનાં પર્વની વધામણીની ઘડી ગણાઇ રહી છે. અને જ્યારે માઁ પધારતા હોય તો “વેલકમ’ તો કરવુ જ પડેને. તો “મંતવ્ય ન્યૂઝ” દ્વારા સુરતમાં વેલકમ નવરાત્રીની બીજી રાત્રે ઐશ્વર્ય પથરાયું અને ગુજરાતની કોકીલકંઠી ઐશ્વર્યા મજમુદારે સુરતીઓને આવાતો રસતરબોળ કરાવ્યા કે જોઇને તમે પણ તાલ સાથે થિરકવા મજબૂર થઇ જશે. બોલો સ્વીકારો છો ચેલેન્જ, તો જોઇલો આ મંતવ્ય ન્યૂઝ અને ઐશ્વર્યા મજમુદારની રજૂઆત….

ગુજરાતભરમાં નવલા નોરતાની મોજ માણવા જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે……….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.