account ban/ ભારત વિરૂધ્ધ કાવતરૂ ઘડનારા અનેક એકાઉન્ટ બંધ કર્યા

એલન મસ્કે એક્સ પર બે લાખથી વધુ એકાઉન્ટ પર મુક્યો પ્રતિબંધ

Top Stories World
Beginners guide to 2024 04 16T180909.436 ભારત વિરૂધ્ધ કાવતરૂ ઘડનારા અનેક એકાઉન્ટ બંધ કર્યા

World News : એલ્ન મસ્કની ભારત યાત્રાને લઈને ઘણા સમાચાર સામે આવ્યા છે. એક્સ ટેક ઓવર કર્યા બાદ એલન મસ્કની એક્સ કંપનીએ ભારતમાં અંદાજે 2.13 લાખ એકાઉન્ટ પર બાન લગાવ્યો છે. આ ફેંસલો કંપનીની પોલીસીને ધ્યાનમાં લઈને લેવાયો છે. જેને કારણે તમામ લોકોને સતર્ક રહેવાની જરૂર છે. એક્સ તરફથી માહિતી આપવામાં આવી છે કે આ એકાઉન્ટ્સને બાન કરવાનો નિર્ણય લેવાયો છે. કારણકે તે કંપનીની પોલીસીનું સતત ઉલ્લંઘન કરી રહ્યા હતા. કેટલીય વાર ચેતવણી આપવા છતા તેમણે કંપનીની પોલીસીને નજરઅંદાજ કરી હતી.

એક્સ દ્વારા તેને લઈને એક રિપોર્ટ તૈયાર કરાયો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે 2,12,627 એકાઉન્ટ પર કાર્યવાહી કરવામાં આવી છે. આ એકાઉન્ટ એવા કન્ટેન્ટ શેર કરતા હતા જે કંપનીની પોલીસની વિરૂધ્ધમાં હતા. અંદાજે 1,235 એકાઉન્ટ એવા મળ્યા છે જે ભારતમાં આતંકવાદને વધારવાનું કામ કરી રહ્યા હતા. આવા એકાઉન્ટ્સ પર કંપની તરફથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.

એકાઉન્ટ કેમ બાન કરાય છે તે જોઈએ તો ચાઈલ્ડ સેક્સ્યુઅલ કન્ટેન્ટને કારણે પણ એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરાય છે. આ કન્ટેન્ટ કોઈ પણ ફોર્મેટમાં હોય તે તેની પર કાર્યવાહી કરાય છે. સેથે એવા કોઈ પણ કન્ટેન્ટ સેર ન કરવા જોઈએ જે સમાજને વિભાજીત કરે. કારણકે તમારા માટે એવું કરવું પણ નુકશાનકારક સાબિત થાય છે. જેને પગલે તમારે સતર્ક રહેવાની જરૂર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેનું યુદ્ધ, ‘નૂરા કુસ્તી’ હોવાનો સંકેત, જાણો હકીકત

આ પણ વાંચો:અમેરિકામાં હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, જાણો કોણે કહ્યું આ તો માત્ર હુમલાની શરૂઆત છે

આ પણ વાંચો:આ ઈરાની મિસાઈલ 400 સેકન્ડમાં ઈઝરાયેલ પહોંચી, આયર્ન ડોમ પણ ફતહ હાઈપરસોનિકને ટ્રેક કરવામાં નિષ્ફળ