રાશીભવિષ્ય (horoscope)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. 18-૦7-2026, શનિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ અષાઢ સુદ પાંચમ તિથિ છે. આજની રાશિ સિંહ (મ,ટ) છે. ભરણી બપોરે 01.16 સુધી છે. આજનો યોગ વરિયાન છે, જે રાત્રે૦૮:૩૪ સુધી વિદ્યમાન રહેશે અને ગર કરણ બવ છે જે બપોરે૦૪:૧૪ સુધી છે.
આજે પંચક નથી. વિંછુડો પણ આજે નથી.
સૂર્ય કર્ક રાશિમાં છે જ્યારે ચંદ્ર સિંહ રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ સિંહ (મ,ટ) રહેશે.
સૂર્યોદય સવારે 06:05 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:27 વાગ્યે થશે. ચંદ્રોદય સાંજે 09:57 વાગ્યે (એ.એમ.) થશે, જ્યારે ચંદ્રાસ્ત સવારે 10:30 વાગ્યે (પી.એમ.) થશે. અભિજિત મૂહર્ત આજે સવારે ૧૨:૧૭થી બપોર ૦૧:૧૧ સુધી જ્યારે રાહુકાળ સવારે ૦૯.૨૪ થી સવારે ૧૧.૦૫ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
હનુમાન બાણનો પાઠ કરવો., પાંચમની સમાપ્તિ:સવારે ૦૩:૪૧ સુધી
તારીખ:-૧૮-૦૭-૨૦૨૬, શનિવાર / અષાઢ સુદ પાંચમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૪૫ થી ૦૯:૨૫ |
| લાભ | ૦૨:૨૫ થી ૦૪:૦૫ |
| અમૃત | ૦૪:૦૫ થી ૦૫.૪૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૨૭થી ૦૮:૪૭ |
| શુભ | ૧૦:૦૫થી ૧૧:૨૬ |
| અમૃત | ૧૧:૨૬ થી ૧૨:૪૫ |

મેષ (અ, લ , ઈ) :-
-
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો.
-
વાહન ધીમે ચલાવવું.
-
શત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવું.
-
કામ ટાળવાની વૃતિ જોવા મળે.
-
શુભ કલર – રાતો
-
શુભ નંબર –૨

વૃષભ (બ, વ, ઉ) :-
-
કોઈ જૂનીઓળખાણ તાજી થાય.
-
ખુશી અને લાગણી તમારા મુખ દેખાઈ આવે.
-
તમારા કોઈ કામની કદર થાય.
-
વેપારમાંનવીનતક મળે.
-
શુભ કલર –કેસરી
-
શુભ નંબર –૯

મિથુન (ક, છ, ઘ) :-
-
કામકાજમાં ઉત્સાહ સારો રહે.
-
તમારા ધાર્યા કામ થઇ શકે.
-
સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારી થાય.
-
મેહનત કાર્યનો સંતોષ જોવા મળે.
-
શુભ કલર – લીલો
-
શુભ નંબર – ૨

કર્ક (ડ , હ) :-
-
નાણાકીય પાસું મજબૂત રહેશે.
-
ઘરની વસ્તુઓમાં વધારો થશે.
-
કૌટુંબિક પ્રતિષ્ઠામાં વધારો થશે.
-
માન-સન્માન વધશે.
-
શુભ કલર – ભૂરો
-
શુભ નંબર – ૧

સિંહ (મ , ટ) :-
-
ઘરના કામમાં વ્યસ્ત રહો
-
સામાજિક કાર્યોમાં રસ લેશે.
-
પારિવારિક જીવન સુખમય રહેશે.
-
કરેલા પ્રયત્નો સાર્થક થશે.
-
શુભ કલર – રાતો
-
શુભ નંબર – ૬

કન્યા (પ , ઠ, ણ) :-
-
વ્યવસાયિક પ્રયાસો ફળદાયી રહેશે.
-
સંબંધોમાં મધુરતા રહેશે.
-
ભેટ કે સન્માન વધશે.
-
નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે.
-
શુભ કલર – પોપટી
-
શુભ નંબર – ૯

તુલા (ર , ત) :-
-
નવી સંપત્તિ ખરીદી શકાય.
-
કોઇ મામલાનો ઉકેલ મળશે.
-
દામ્પત્ય જીવનમાં તણાવ દૂર થાય.
-
મનની વાત માતા સાથે શેર થાય.
-
શુભ કલર – સફેદ
-
શુભ નંબર – ૩

વૃશ્વિક (ન, ય) :-
-
અનાવશ્યક ખર્ચથી પરેશાની રહે.
-
નોકરીમાં સારી ઓફર મળે.
-
વિવાદિત કાર્યોનો ઉકેલ મળે.
-
પ્રયત્નોનો ફળ તરત જ મળશે.
-
શુભ કલર – સોનેરી
-
શુભ નંબર – ૬

ધન (ભ, ધ, ફ, ઢ) :-
-
બજેટ બનાવીને રાખો.
-
તમારાં ખર્ચને સીમિત કરી શકશો.
-
બાળકોના કરિયરને લગતા કોઇ સારાં સમાચાર મળે.
-
વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.
-
શુભ કલર – કાળો
-
શુભ નંબર – ૫

મકર (ખ, જ) :-
-
નોકરીમાં મન પ્રસન્ન રહેશે.
-
કામમાં લાપરવાહી ના રાખો.
-
સાસરી પક્ષમાં કોઇ સાથે લડાઇ થાય.
-
રોકાણ કરવાનું ટાળો.
-
શુભ કલર – લાલ
-
શુભ નંબર – ૭

કુંભ (ગ, શ, સ, ષ) :- .
-
દિવસ મહેનત કરવનો રહેશે.
-
વેપારમાં નફો મેળવવા વધારે મહેનત કરો.
-
આર્થિક સમસ્યાઓનું સમાધાનથાય.
-
વિદેશ જવાની ઇચ્છા પૂર્ણ થાય.
-
શુભ કલર – ક્રીમ
-
શુભ નંબર – ૧

મીન (દ, ચ, ઝ, થ) :-
-
સાવધાન અને સતર્ક રહેવું.
-
સ્વાસ્થ્ય સમસ્યાઓ રહે.
-
કાર્યસ્થળે સમજી વિચાર્યા વગર કોઇ નિર્ણય ના લો,.
-
ભગવાન વિષ્ણુજીની આરાધના કરો.
-
શુભ કલર – વાદળી
-
શુભ નંબર – ૮
