આજનું રાશિફળ/ વૃશ્વિક રાશિ સહીત આ રાશિના જાતકોનો લગ્નયોગ પ્રબળ,જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

27 ઓકટોબર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Rashifal Dharma & Bhakti
Marriage yoga of this zodiac sign including Taurus is strong, know your horoscope today

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૭-૧૦-૨૦૨૩, શુક્રવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૭૯ /  આસો સુદ તેરસ
  • રાશી :-    મીન  (દ, ચ, ઝ, થ)
  • નક્ષત્ર :-   ઉત્તરભાદ્રપદ   (સવારે ૦૯:૨૫ સુધી.)
  • યોગ :-    હર્ષણ           (સવારે ૦૧:૫૯ સુધી. ઓકટોબર-૨૮)
  • કરણ :-             તૈતીલ            (સવારે ૦૬:૫૯ સુધી)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે..
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • તુલા                     ü  મીન (સવારે ૦૭:૩૨ સુધી, ઓક્ટોબર-૨૮)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૪૦ કલાકે                            ü સાંજે ૦૬.૦૩ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૫:૦૫ પી.એમ.                                   ü નથી.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૦૦ થી બપોર ૧૨:૪૭ સુધી.       ü સવારે ૧૦.૫૭ થી બપોરે ૧૨.૨૫ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • ઘરની બહાર ચો મુખી દીવો કરવો.
  • તેરસની સમાપ્તિ   :        સવારે ૦૬:૫૭ સુધી.

  • તારીખ :-        ૨૭-૧૦-૨૦૨૩, શુક્રવાર / આસો સુદ તેરસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૦૫ થી ૦૯:૩૦
અમૃત ૦૯:૩૦ થી ૧૦:૫૫
શુભ ૧૨:૨૦ થી ૦૧.૪૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૧૫ થી ૧૦:૪૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • ઉદારતા વધે.
  • જીવનમાં નવો વળાંક આવે.
  • ચિંતા કરવી નહીં.
  • સ્વભાવમાં બદલાવ આવે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૧

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વડીલોની સામે બોલવું નહીં.
  • સરકારી કામકાજમાં સફળતા મળે.
  • નિયમને વળગી રહેવું.
  • પૈસાની મોટી બચત થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૮

 

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મોટી સફળતા મળે.
  • આંખની સમસ્યા રહે.
  • ધીરજ પૂર્વક કામ કરવું.
  • કુટુંબના સભ્યોથી ફાયદો થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૨

 

  • કર્ક (ડ , હ) :-
  • અનંતકાળ સુધી પ્રેમ રહે.
  • નવી ઈચ્છા પ્રાપ્તિ જાગે.
  • મોબાઈલનો વપરાશ વધે.
  • મોંઘી વસ્તુઓની ખરીદી થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૪

 

 

  • સિંહ (મ , ટ) :-
  • વિવેકી બનો.
  • વિશ્વાસઘાત ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શંકા કરવાનું ટાળવું.
  • પોતાના માટે સમય મળે.
  • શુભ કલર –કથ્થાઈ
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • સગા -સબંધી જોડે આનંદમય દિવસ જાય.
  • નવા ખર્ચ થાય.
  • ધન લાભ થાય.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૧

 

  • તુલા (ર , ત) :-
  • ધન ખર્ચમાં વધારો થાય.
  • જીવનસાથી જોડે  આનંદમય દિવસ જાય.
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • નવા કાર્યમાં વધારો થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૯

 

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સપના સાકાર થાય.
  • લાભ થવાની શક્યતા છે.
  • લગ્નયોગ પ્રબળ છે.
  • ગુસ્સા પર કાબુ રાખવો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • માનસિક શાંતિ મળે..
  • રોકાણમાં લાભ થાય.
  • પરિવારના સભ્યો સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • દાન પુણ્ય થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • મકર (ખ, જ) :-
  • મગજ શાંત રાખવાની ખાસ જરૂર છે.
  • નવી યોજના બને.
  • મોસાળ પક્ષથી લાભ થાય.
  • ધન લાભ થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
  • નવી તક મળે.
  • નવી વ્યક્તિનું આગમન થાય.
  • ભાઈ -બહેનથી ફાયદો થાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • મિત્રોથી લાભ થાય .
  • ધન ખર્ચ થાય.
  • કોઈ નવા કાર્યની વાત આગળ વધે.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર –આસમાની
  • શુભ નંબર – ૨