દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ: આજે 1 સપ્ટેમ્બર રવિવાર શ્રાવણ વદ ચૌદસ તિથિ છે. ચંદ્ર કર્ક રાશિમાં છે. સૂર્ય રાશિ સિંહ છે. સાંજ સુધી આશ્લેષા નક્ષત્ર બેઠું છે. સવારે 6.21 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.56 કલાકે થશે. આજે વિંછુડો નથી.
- તારીખ :- ૦૧-૦૯-૨૦૨૪, રવિવાર / શ્રાવણ વદ ચૌદસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૩૦ થી ૧૧:૦૫ |
| અમૃત | ૧૧:૦૫ થી ૧૨:૩૯ |
| શુભ | ૦૨:૧૩ થી ૦૩.૪૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૫૫ થી ૦૮:૨૨ |
| અમૃત | ૦૮:૨૨ થી ૦૯:૪૭ |
- મેષ (અ, લ , ઈ) :-
- તમેભાવનાત્મક રીતે સશક્ત રહેશો.
- રોચકકાર્યોમાં સમય પસાર થઈ શકે છે.
- પરિવાર સાથે ધાર્મિકસ્થળે જવાય.
- વ્યક્તિત્વમાંપોઝિટિવ પરિવર્તન આવે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- મુશ્કેલી ઊભીથઈ શકે છે.
- નકારાત્મકલોકો સાથે સંપર્કમાં રહેવું નહિ.
- કાર્યક્ષેત્રમાંધ્યાન આપવાની જરૂર છે.
- પારિવારિક વાતાવરણ સુખમયબને.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- સ્વાસ્થ્ય ઉત્તમરહી શકે છે.
- રોકાણજેવી ગતિવિધિઓમાં વ્યસ્ત રહો.
- ઉત્તમ સમાચાર પણ મળી શકે છે.
- કામનેઅંજામ આપી શકો છો.
- શુભ કલર – વાયોલેટ
- શુભ નંબર – ૩
- કર્ક (ડ , હ) :-
- નકારાત્મકવિચારો આવી શકે છે.
- કરિયરનેલગતા કાર્યોમાં ધ્યાન આપો.
- વ્યવસાયિકગતિવિધિઓમાં વધારો થાય.
- જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે.
- શુભ કલર – ઓરેન્જ
- શુભ નંબર – ૬
- સિંહ (મ , ટ) :-
- સ્વાસ્થ્ય થોડું ઢીલુંરહી શકે છે.
- માનસિક રીતે મજબૂત બનો.
- લાભદાયકયોજનાઓ પણ બનશે.
- સાસરિયાપક્ષ સાથે સંબંધ સારો થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૭
- કન્યા (પ , ઠ, ણ) :-
- ધનનેલગતા મામલે સમજોતો ન કરો.
- બજેટ ખરાબ થઈ શકે છે.
- મહેનતકરવાની જરૂરિયાત છે.
- કાર્યપ્રણાલીમાંપરિવર્તન કરવું.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૮
- તુલા (ર , ત) :-
- શોપિંગમાંસમય પસાર થશે.
- બીમારીઓપરેશાન કરી શકે છે.
- સફળતામળવાથી ઉત્સાહ વધશે.
- સફળતા પ્રાપ્તકરવાની ઉત્તમ તક મળે.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૧
- વૃશ્વિક (ન, ય) :-
- અહંકારનેઆડે આવવા દેશો નહીં.
- કામ ખરાબ થઈ શકે છે.
- સંબંધ ખરાબ થઈ શકે.
- વ્યક્તિ વેપારમાંમદદગાર સાબિત થશે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૯
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- પારિવારિક વાતાવરણ મધુરબને.
- સ્વાસ્થ્ય ઠીકરહી શકે છે.
- દિવસનીશરૂઆતમાં તણાવ રહેશે.
- પારિવારિકસમસ્યાઓનો ઉકેલો.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- ગળાઅને ખંભામાં થોડી પરેશાની રહેશે.
- આજે ભાગ્યતમારા પક્ષમાં છે.
- લાભનાનવા માર્ગ બની શકે છે.
- ચિંતા દૂર થાય.
- શુભ કલર – ગ્રે
- શુભ નંબર – ૩
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- માનસિક શાંતિ મળી શકે છે.
- આર્થિકમામલે નિર્ણય સફળ રહે.
- કોઈ સાથે વિવાદ થઈ શકે છે .
- તમારાસ્વભાવને નિયંત્રિત રાખો.
- શુભ કલર – ગોલ્ડન
- શુભ નંબર – ૪
- મીન (દ, ચ, ઝ, થ) :-
- વ્યવસાયિકયોગ્ય રીતે ચાલતો રહેશે.
- જીવનસાથી સાથેથોડો વિવાદ થાય.
- થાક અને નબળાઈરહે.
- માનસિક રીતે સુકૂનરહેશે.
- શુભ કલર – બદામી
- શુભ નંબર – ૯
આ પણ વાંચો:ચોમાસામાં ‘આ’ ચીજવસ્તુઓનું દાન કરવાથી પ્રસન્ન થાય છે ભગવાન શનિદેવ
આ પણ વાંચો:ભગવાન શિવની પુત્રીઓના જન્મ વિશે શું તમે આ જાણો છો?
આ પણ વાંચો:શ્રાવણ મહિનામાં નીલકંઠના મંદિરમાં શામ માટે ભીડ ઉમટતી હોય છે…
