આજનું રાશિફળ/ આ રાશિના જાતક અન્યને ઉપયોગી બને, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 24 માર્ચ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 30 3 આ રાશિના જાતક અન્યને ઉપયોગી બને, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૪-૦૩-૨૦૨૪, રવિવાર
  • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ / ફાગણ સુદ ચૌદસ
  • રાશિ :-   કન્યા  (પ,ઠ,ણ)
  • નક્ષત્ર :-    પૂર્વ ફાલ્ગુની   (સવારે ૦૭:૩૪ સુધી.)
  • યોગ :-     ગંડ             (રાત્રે ૦૮:૩૫ સુધી.)
  • કરણ :-     વણિજ        (સવારે ૦૯:૫૫ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મીન ü કન્યા
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૩૯ એ.એમ                                  ü ૦૬.૫૨ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૬.૧૩ પી.એમ.                    ü ૦૬:૦૮ એ.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૨૧ થી બપોરે ૦૧:૧૦ સુધી.      ü બપોરે ૦૫.૨૦ થી ૦૬.૫૨ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø સૂર્ય નારાયણને કંકુ નાખી જળ અર્પણ કરવું. આજે હોળીકા દહન છે. ·        ચૌદસ ની સમાપ્તિ   :   સવારે ૦૯:૫૬ સુધી.  ·         

  • તારીખ :-        ૨૪-૦૩-૨૦૨૪, રવિવાર / ફાગણ સુદ ચૌદસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૪૨ થી ૧૧:૧૪
અમૃત ૧૧:૧૪ થી ૧૨:૪૫
શુભ ૦૨:૧૭ થી ૦૩.૪૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૫૨ થી ૦૮:૨૦
અમૃત ૦૮:૨૦ થી ૦૯:૪૮
  • મેષ (અ, લ , ઈ) :-
  • આશાવાદી બનો.
  • વિચારેલું કાર્ય સમય પર થશે.
  • લક્ષ્ય પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરો.
  • ગુસ્સો કરતા પહેલાં વિચારવું.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૨

 

વૃષભ (બ, વ, ઉ) :-

  • ધાર્મિક બાબતોમાં રસ લો.
  • સામાજિક કાર્યોમાં સન્‍માન પ્રાપ્ત થશે.
  • ઉધાર નાણા આપવા નહિ.
  • પ્રિયપાત્રની લાગણી સમજો.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૯

 

મિથુન (ક, છ, ઘ) :-

  • તમારા નામની બદનામી થઇ શકે.
  • અટકેલા કાર્ય સમય પર પૂરા થશે.
  • અચાનક કોઈ યાત્રા કરવી પડે.
  • પરિવાર સાથે સમય વિતાવો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

 

કર્ક (ડ , હ) :-

  • ઓફીસ થી વહેલા નીકળી શકો.
  • ધન સબધી સમસ્યાને કારણે પરેશાન રહો.
  • નિર્ણય લેતાં પહેલાં વિશ્વાસ પાત્રની સલાહ લો.
  • વ્‍યાપારમાં આશાનુકૂળ લાભ થશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

 

સિંહ (મ , ટ) :-

  • રિયલ એસ્ટેટમાં ફાયદો જણાય.
  • બાળકો તરફથી સારા સમાચાર મળે.
  • તમારા સપના સાકાર થાય.
  • કોઈ બિનજરૂરી માંગણી થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬

 

કન્યા (પ , ઠ, ણ) :-

  • બીજા પર વધુ વિશ્ચાસ ન કરવો.
  • નફરતને પ્રેમમાં ફેરવી શકો.
  • ઘરમાં કોઈ પ્રસંગ આવી શકે.
  • તમારી મીઠી યાદો તાજી થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯

 

તુલા (ર , ત) :-

  • આજનો દિવસ સોના જેવો લાગે.
  • ઓફીસનું કામ ચોકસાઈપૂર્વક કરવું.
  • પ્રવાસને કારણે નવા સ્થળ જોવા મળે.
  • રાજકારણી લોકોને મળવાનું થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૩

 

વૃશ્વિક (ન, ય) :-

  • માનસિક અસ્‍થિરતા દૂર કરો.
  • તમારી આવડત કામમાં આવશે.
  • વેપારમાં લાગણીશીલ બનતા નહિ.
  • કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્‍ન કરો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

ધન (ભ, ધ, ફ, ઢ) :-

  • વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.
  • તમારી સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન થાય.
  • માતા પિતાના આર્શીવાદ મળે.
  • ભૂતકાળ ભૂલી શકો.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૫

 

મકર (ખ, જ) :-

  • લખાણ વધારે રહે.
  • બહારનું જમવું નહિ.
  • કામમાં ચપળ અને ચાલક બનો.
  • અન્યને ઉપયોગી બનો.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

કુંભ (ગ, શ, સ, ષ) :- .

  • શારીરિક પરિશ્રમ થાય.
  • પૈસા વિચારીને વાપરો.
  • વાહન ધ્‍યાનથી ચલાવો.
  • ભાગ્યના બળે કામ થાય.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧

 

મીન (દ, ચ, ઝ, થ) :-

  • દિવસની શરૂઆત પ્રાણાયામથી કરવી.
  • શરીરમાં દુખાવાની સમસ્યા રહે.
  • કાર્યમાં વિધ્ન આવે.
  • આંખો ધ્યાન રાખવું.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૮

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ INDIA Alliance News/INDIA ગઠબંધનને મળ્યો OBCસંગઠનનોનો સાથ, પછાતવર્ગના જૂથોએ બિનશરતી સમર્થનની કરી જાહેરાત, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે માન્યો આભાર

આ પણ વાંચોઃ ED raids/પશ્ચિમ બંગાળમાં કેબિનેટ મંત્રીચંદ્રનાથ સિન્હાના ઘરે EDના દરોડા, 40 લાખો