Not Set/ #ME TOO કેમ્પેઈન પર બબિતાએ શેર કર્યા, રુંવાડા ઉભા કરીદે તેવો અનુભવ

હોલીવૂડ એક્ટ્રેસ એલિસા મિલાનાનો #metoo કેમ્પેઈન અંતર્ગત દુનિયાભરની સેલિબ્રીટી મહિલોઓ પોતાની સાથે થયેલા યૌન ઉત્પીડન અને શોષણની ઘટનાઓ ખુલીને વાત કરી રહી છે. આ કેમ્પેઈનમાં બોલીવૂડની કેટલી એક્ટ્રેસ પણ પોતાના અનુભવ શેર કરી રહી છે. તારક મેહતા ઉલટા ચશ્માની બબિતા આ મામલે ચોંકાવનારી પોસ્ટ શેર કરી છે. પોતાની પોસ્ટ શેર કરતા બબીતાએ લખ્યું કે, જ્યારે […]

Top Stories
metoo 2859980 1920 #ME TOO કેમ્પેઈન પર બબિતાએ શેર કર્યા, રુંવાડા ઉભા કરીદે તેવો અનુભવ

હોલીવૂડ એક્ટ્રેસ એલિસા મિલાનાનો #metoo કેમ્પેઈન અંતર્ગત દુનિયાભરની સેલિબ્રીટી મહિલોઓ પોતાની સાથે થયેલા યૌન ઉત્પીડન અને શોષણની ઘટનાઓ ખુલીને વાત કરી રહી છે. આ કેમ્પેઈનમાં બોલીવૂડની કેટલી એક્ટ્રેસ પણ પોતાના અનુભવ શેર કરી રહી છે.

તારક મેહતા ઉલટા ચશ્માની બબિતા આ મામલે ચોંકાવનારી પોસ્ટ શેર કરી છે. પોતાની પોસ્ટ શેર કરતા બબીતાએ લખ્યું કે, જ્યારે હું મારા ઘર પાસે રેહતા એક અંકલથી ડરતી હતી. કેમ કે, તેમને જયારે પણ મોકો મળતો ત્યારે મને જકડી લેતા અને મને ધમકી આપતાં હતા કે, હું આં વાત કોઈને ના જણાવું, તો બીજી તરફ મારા કરતા ઉમરમાં ઘણા મોટા કઝીન જે પોતાની દીક્રીઓથી અલગ નજરથી જોતા હતા. કે એ પછી એ શખ્સ કે, જેને મને હોસ્પિટલમાં પેદા થતા જ જોયું હતું અને બાદમાં ૧૩ વર્ષની ઉમરની થતા મને સ્પર્શ કર્યો, કારણ કે, હું ટીનેજર હતી અને મારા શરીરમાં એક સ્ત્રી જેવા બદલાવ થઈ રહ્યા હતા, કે મારો ટ્યુશન ટીચર, જેણે મને નીચે હાથ લગાવ્યો હતો, કે પછી એ ટીચર જેને મેં રાખી બાંધી હતી, અને તે ફિમેલ સ્ટુડન્ટસને તેની બ્રા પકડીનેખેંચતો હતો એ યુવતીના સ્તન પર થપ્પડ મારતો હતો. આ સિવાય બબિતાએ પોતાની પોસ્ટમાં ઘણું બધું લખ્યું છે.તે જે પણ લખ્યું તે ખુબ જ ચોક્વાનારું હતું.

moonmoon dutta #ME TOO કેમ્પેઈન પર બબિતાએ શેર કર્યા, રુંવાડા ઉભા કરીદે તેવો અનુભવ

બબિતાએ પોતાની પોસ્ટમાં આ કેમ્પેઈનને અભિનંદન અપતા કહ્યું કે હું બહુજ ગર્વ અનુભવું છું કે હું પણ આ કેમ્પેઈન સાથે જોડાયેલ એક અવાજ બની રહી છું અને લોકો સુંધી આ સંદેશો પહોંચાડી રહી છે.