Gandhinagar/ દારૂ બંધીની વાતો વચ્ચે માત્ર એક જ જિલ્લામાંથી ઝડપાયો 100 કરોડથી વધુનો દારૂ,

દારૂ બંધીની વાતો વચ્ચે માત્ર મહેસાણા જિલ્લામાંથી ઝડપાયો 100 કરોડથી વધુનો દારૂ,

Gujarat Others Trending

હાલમાં ગુજરાત વિધાનસભાના સત્રમાં  રાજ્યના મુખ્યમંત્રીએ આજે વિશ્વ મહિલા દિવસ એવું નિવેદન આપ્યું કે દારૂબંધીને લીધે રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત છે. ત્યારે અંગે ટીપ્પણી કરતા ધારાસભ્ય ભરતજી  ઠાકોરે જણાવ્યું હતું કે માત્ર મહેસાણા જીલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૧૦૦ કરોડથી વધુની રકમ નો દારૂ ઝડપાયો છે. જેમાં 70 લાખ નો દેશી દારૂ અને 30 લાખની આસપાસ બિયર અને વિદેશી દારૂ પકડાયો છે. જયારે માત્ર મહેસાણા તાલુકા માં 2 વર્ષ ના ટૂંકા ગાળા માં દોઢ કરોડ નો વિદેશી દારૂ પકડાયો છે.

સરકાર રાજ્યમાં દારૂબંધીની વાત કરે છે પણ લાખો રૂ.નો દારૂ પકડાયો છે , તે એક હકીકત છે. ગુજરાત માં ખુલ્લે આમ દારૂ વેચાય છે. ક્યાંય દારૂ બંધી છે જ નહીં. કોઈ ને 10 લાખ નો દંડ કરવામાં નથી આવ્યો ,દારૂ બધી ના કડક કાયદાની અમલ વારી ક્યાંય થતી નથી.

Gandhinagar / રાજ્યમાં IAS અને IPSની આટલી બધી જગ્યાઓ ખાલી છે..!

Political / મેટ્રોમેન શ્રીધરનને મુખ્ય ચહેરો બતાવવાની ઉતાવળ કેમ ?